કલેક્ટર/
33 જિલ્લામાં કાયદા અધિકારી રહેશે કલેકટરના સલાહકાર, હવેથી આ અધિકારી જિ.કલેકટરના સલાહકાર બનશે, અધિકારીઓને 40ને બદલે 60 હજાર માસિક પગાર મળશે, સરકારે તેમનાં હોદ્દામાં ફેરફાર કરી સલાહકારનો કર્યો નિર્ણય, રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા કરાયો આદેશ
