Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અભદ્ર માંગણી/રાજકોટ: પ્રોફેસર દ્વારા અભદ્ર માંગણી મામલો, વિદ્યાર્થીની પાસે કરી હતી અભદ્ર માંગણી, પ્રોફેસર ડો.સંજય તેરૈયાને અંતે કર્યો સસ્પેન્ડ, તપાસમાં પ્રોફેસર સંજય તેરૈયા દોષિત, માતૃશ્રી વીરબાઇમાઁ મહિલા કોલેજની છે ઘટના પ્રોફેસર સામે ફરિયાદ નોંધવા ટ્રસ્ટ કાર્યવાહી કરશે

હીરાબાની તબિયત બગડી/વડાપ્રધાન મોદીના માતૃશ્રીની તબીયતમાં સુધારો, સીએમ ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હોસ્પિટલ, યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા સીએમ

Rahul Gandhi

Rahul Gandhi/રાહુલ ગાંધીને કેવી લાઇફ પાર્ટનર જોઈએ તે જાણો

ફડનવીસ/ફડનવીસનો ફૂંફાડોઃ મુંબઈ મહારાષ્ટ્રનું છે, “કોઈના બાપનું નથી”

Raid

NIA team/NIAના કેરળમાં 56 સ્થાનો પર દરોડા, ટેરર ​​ફંડિંગ કેસમાં PFI પર લગામ કસી

આગ/કમ્બોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ, પોઈપેટમાં ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લાગી ભીષણ આગ, આગને કારણે 9થી વધુ લોકોના મોત, 30થી વધુ લોકો દાઝી ગયાના અહેવાલ, 50થી વધુ લોકો હજુ પણ ફસાયેલા, ફસાયેલા લોકોને બહાર કાઢવા કવાયત તેજ, આગથી બચવા અનેક લોકોએ બારીમાંથી લગાવી છલાંગ

છેડતી/વડોદરા: MS યુનિ.માં વિદ્યાર્થિનીની છેડતી, Sy.Bcomની વિદ્યાર્થિની સાથે છેડતી, ત્રણ વિધાર્થીઓએ કરી છેડતી, વિધાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, MSયુનિ.ની સિક્યોરિટી શોભાના ગાંઠિયા સમાન

કચ્છ ભૂકંપના આંચકા/કચ્છઃ ભચાઉ નજીક અનુભવાયો ભૂકંપનો આંચકો, 3.5 ની તીવ્રતા આંચકો અનુભવાયો, સાંજે 6:44 મિનિટે અનુભવાયો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર, પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં અનુભવાયો આંચકો

કોરોના પોઝિટિવ/ખેડા જિલ્લામાં કોરોનાનો એક પોઝિટિવ કેસ, 21 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ, આફ્રિકાના યુગાન્ડાથી ગઇકાલે આવ્યો હતો યુવક, યુવકને તાત્કાલિક હોમ આઇસોલેશન કરાયો, યુવકને હાલ માતર ખાતે હોમ આઇસોલેસન કરાયો, સંપર્કમાં આવેલ 24 લોકોના લેવાયા સેમ્પલ

Share Market/બજાર ફ્લેટ નોટ પર બંધઃ મેટલ્સ, ડ્રેગ, ઓઇલ-ગેસ શેરોમાં વધારો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy