આગ/નવસારી: રામનગરના જીઈબીના ટ્રાન્સફોર્મરમાં લાગી આગ, વિજલપોર રામનગર વિસ્તારની ઘટના, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો, ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળે, પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
દરોડા/સુરતઃ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, લઠ્ઠાકાંડ થાય એવી દારૂની હાટડીઓ, સચીન GIDC પોલીસની હદમાં દરોડાની કાર્યવાહી, એક જ વિસ્તારમાંથી દારૂની ભઠ્ઠીઓ મળી આવી, ડીપલી ગામ ખાડી કિનારે ધમધમતી દારૂની ભઠ્ઠીઓ
રેગિંગ/અમદાવાદ: બી.જે. મેડિકલ કોલેજ રેગિંગ મામલો, રેગિંગ કરનાર ૩ વિદ્યાર્થીઓ સામે કડક પગલાં, એન્ટી રેગિંગ કમિટી સમક્ષ હાજર, ડો. જયેશ,ડો. ધવલને ૩ સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા, ડો હર્ષને ૨ ટર્મ માટે સસ્પેન્ડ કરાયા, ૩માંથી એક ડોકટર એ જ રેગિંગ કર્યાનો સ્વીકાર કર્યો, એન્ટી કમિટીનો મહત્વ નો નિર્ણય
ફ્લાવર શો/ફલાવર શોને લઈ મેયર કિરીટ પરમારે આપી માહિતી, 31 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી યોજાશે ફલાવર શો, 10 લાખ જેટલા ફૂલ છોડ પ્રદર્શનમાં હશે, દરેક ઝોનલ ઓફિસમાં ટીકીટનું વેચાણ, કોરોના ગાઈડલાઈન ભંગ ન થાય તેવી વ્યવસ્થા, પુખ્તવ્યના લોકો માટે રૂ. 30 ટિકિટના દર, બપોરે બે વાગ્યા બાદ અટલ બ્રિજ બંધ રખાશે
હીરાબાની તબિયત બગડી/અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પટિલના ડાયરેક્ટરને મળ્યા, સી.એમ. ભૂપેન્દ્ર પટેલ બીજા દિવસે પહોંચ્યા હોસ્પિટલ હીરા બાના તમામ મેડિકલ રિપોર્ટ આવ્યા નોર્મલ, 6 નિષ્ણાત તબીબ સહિની ટીમ હીરા બાની સારવારમાં, હીરા બાની તબિયત સુધારા પર હોવાનું તારણ, આવતીકાલ શુક્રવારે રજા અપાઇ શકે તબીબી ટીમની તાકીદ
પ્લેન/પ્લેનમાં મારામારીનો વીડિયો થયો વાયરલ, બેંગકોકથી ભારત આવતા પ્લેનમાં બબાલ, બે મુસાફરો વચ્ચે થઈ હતી માથાકૂટ, અન્ય મુસાફરોએ બનાવ્યો મારામારીનો વિડીયો, થાઈ સ્માઈલ એરવેઝનો વિડીયો થયો વાયરલ, ફલાઈટ એટેન્ડન્ટે સમજાવવાનો કર્યો હતો પ્રયાસ