Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
Paper leak

paper leak/રાજસ્થાન પેપર લીક મામલામાં બહાર આવ્યું ગુજરાત કનેકશન

ધર્માંતરણ/ધરમપુરના તામછડીમાં 150 હિન્દુની ઘરવાપસી, ખ્રિસ્તી બનનારા 150 હિન્દુઓની ઘરવાપસી થઇ, આદિવાસી વિસ્તારમાં ધર્મપરિવર્તનની બની હતી ઘટના, હિન્દુ સંગઠને પાઠશાળા શરૂ કરવા જણાવ્યું, ધર્માંતરણ પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા પ્રયાસ, અંતરિયાળ વિસ્તારોમાં સક્રિય થતા હિન્દુ સંગઠન, વિહિપ દ્વારા ઘરવાપસીનો યોજાયો હતો કાર્યક્રમ

ટીબી મોત/ગુજરાતમાં 3 વર્ષમાં ટીબીથી 18 હજારથી વધુના મોત, 1 લાખની વસતીએ સરેરાશ 137 લોકોને ટીબી, 2022 સુધી, ગુજરાતમાં 18106 વ્યક્તિઓએ ગુમાવ્યા જીવ, ટીબીથી મૃત્યુદરમાં ઉત્તરપ્રદેશ મોખરે, મહારાષ્ટ્ર બીજા અને ગુજરાત ત્રીજા સ્થાન પર

ટેલિકોમ કંપની/કોલડ્રોપ,ધીમા ઈન્ટરનેટ મુદ્દે કાલે કંપનીઓ સાથે બેઠક, આવતીકાલે સમગ્ર મામલે મળશે મહત્વની બેઠક, ટેલીકોમ મંત્રાલયે ઓથોરિટીને પગલા લેવા જણાવ્યું,5Gના જમાનામાં નેટવર્કના ધાંધીયાથી સરકાર કંપનીથી નારાજ, કેટલાંક સ્થળોએ કોલડ્રોપ,ધીમા ઈન્ટરનેટની વિકટ સમસ્યા

ગૂગલ/ગૂગલ પર ભારતીય એજન્સીએ ફટકાર્યો દંડ,  2200 કરોડ રૂપિયાનો દંડ એજન્સીએ ફટકાર્યો, અયોગ્ય મોનોપોલી સર્જી હોવાનો આક્ષેપ, અમેરિકન કંપની સામે આરોપ લગાવાયો, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ફટકાર્યો દંડ ગૂગલ અન્ય કાયદાકીય વિકલ્પો અજમાવશે

ચીન કોરોના/ચીનમાં ઓમિક્રોનનાં નવા વેરિઅન્ટે મચાવી તબાહી, જિનપિંગ પહેલીવાર જાહેરમાં સામે આવ્યા, લોકોને વેક્સિન-બૂસ્ટર ડોઝ લેવા આપી સલાહ, ચીનમાં દૈનિક સરેરાશ 10 લાખ કોરોનાનાં કેસ, ચીનમાં કોવિડ વિસ્ફોટ થતાં સ્થિતિ વણસી, ICUમાં બેડ ફૂલ,શબઘરોમાં લોકો લઇ રહ્યાં છે ટોકન

Twitter/ટ્વિટર પ્લેટફોર્મ પર હેકટરની સૌથી મોટી ડેટા ચોરી, ટ્વિટરના 40 કરોડ યૂઝરનો ડેટા ચોરાયો, ઈ-મેલ આઈ.ડી,ફોનનંબર સહિતની વિગતો ચોરાઇ, 2022ના પ્રારંભમાં ડેટાની ચોરી કર્યાનો હેકરનો દાવો, હેકરે ટ્વિટરના માલિક મસ્કને ડેટા ખરીદવા ઓફર કરી

Mock drills/રાજકોટ:રાજ્યભરમાં આજે મોકડ્રીલ, કોરોના સંભાવનાને લઈ મોકડ્રીલ, રાજકોટના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મોકડ્રિલ, રાજકોટ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ, ઓક્સિજનને લઇ સંપૂર્ણ તપાસ કરાશે

Mock drills/સમગ્ર દેશમાં આજે મોક ડ્રીલ, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોક ડ્રીલ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ,વેન્ટિલેટર, હોસ્પિટલના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું ઓડિટ, કોરોના એક્શન પ્લાનની તૈયારીના પગલે મોક દ્વીલનું આયોજન

StockMarket

Stock Market/નવા સપ્તાહમાં બજારની તેજી સાથે શરૂઆતઃ શુક્રવારનો ઘટાડો મહદઅંશે રિકવર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy