જીએસપીસી/સરકારી પરીક્ષાનાં લાભાર્થી માટે સારા સમાચાર, GPSCએ 7 પરીક્ષાનું કેલેન્ડર જાહેર કર્યું, વર્ગ 1, 2ની 8 જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા, કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુ.પરીક્ષા, ગુજરાત ઈજનેરી સેવાની 22 જાન્યુઆરીએ પરીક્ષા, હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ 2ની પરીક્ષા લેવાશે, ઈજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવાશે
હિમ વર્ષા/જાપાનમાં ભારે હિમવર્ષા, છેલ્લા 10 દિવસોમાં ભારે બરફવર્ષા, લોકોના જનજીવન પર અસર, 17 લોકોના મોત અને 90થી વધારે લોકો ઘાયલ
અમરેલી/અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલ અંધાપાકાંડનો મામલો, માનવ અધિકાર આયોગે ફટકારી નોટિસ, 4 સપ્તાહમાં એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ
Mock drills/ગાંધીનગર:દેશભરમાં કોરોના મોકડ્રીલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોક ડ્રીલ, આરોગ્ય મંત્રી મોક ડ્રીલ દરમ્યાન રહેશે હાજર, ઓક્સિજનની સુવિધા, ICU-વેટિંલેટર બેડની ચકાસણી, તમામ બાબતોની થશે ચકાસણી
Mock drills/કેન્દ્રીય આરોગ્યમંત્રીએ મોકડ્રીલમાં લીધો ભાગ, મનસુખ માંડવિયાએ સફદરગંજની લીધી મુલાકાત, કેન્દ્રીય આરોગ્યમંત્રીએ મોકડ્રીલમાં લીધો ભાગ, હોસ્પિટલમાં તકેદારીના પગલાનું કર્યુ નિરીક્ષણ, કોરોના લહેરને લઇને તપાસ હાથ ધરાઈ
દેવાયત ખવડ/જાણીતા લોકગાયક દેવાયત ખવડ સામે કસાયો ગાળિયો, કાવતરાની કલમ ઉમેરવા પોલીસનો કોર્ટમાં રિપોર્ટ, રિપોર્ટમાં કાવતરુ રચી હુમલો કર્યાનો ઉલ્લેખ, દેવાયત અને તેના સાગરિતો ધ્વારા કરાયો હતો હુમલો, મયૂરસિંહ રાણાની ઓફિસે રેકી કર્યાના CCTV મળ્યા, દેવાયત સહિત 3 આરોપીઓ હાલ જેલ હવાલે