રાહુલ ગાંધી/કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના નિવેદનથી વિવાદ, રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી, કોંગ્રેસના કાર્યકરોની ભરત સાથે કરી સરખામણી
અમદાવાદ એરપોર્ટ/અમદાવાદ: એરપોર્ટ પર SOGની કાર્યવાહી, ખોટા પાસપોર્ટ પર વિદેશથી આવનાર એકની ધરપકડ, નડિયાદના અલિંદરા ગામનો શખ્સ, પોર્ટુગીઝ પાસપોર્ટ પર UKથી આવ્યો હતો
Mohan Bhagwat/RSSના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીમાં, રાજકોટ એરપોર્ટ બાયરોડ જતા રસ્તામાં કરશે રોકાણ, પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ઘરે રોકાશે, ડો.જયંતિભાઈના પરિવારને મળશે
GST raid/મોરબી: GST ઈન્ટેલિજન્સ ટીમના દરોડા, 5 સિરામીક ફેક્ટરી, 4 ટ્રેડિંગ પેઢીમાં દરોડા, બિલ વગર, બનાવટી બિલ બનાવી ટેક્ષ ચોરીની શંકા, રાજકોટ, અમદાવાદની ટીમોનું સર્ચ ઓપરેશન, મોટાપાયે ટેક્સ ચોરી પકડાય તેવી આશંકા
Amul/અમુલ લુઝ ઘીમાં આજથી ભાવ વધારો, એક મહિનામાં બીજી વખત થયો ભાવ વધારો, 1 કિલો લુઝ ઘીના રૂ. ૨૩નો ભાવ વધારો, ૧૫ કિલો ઘીના રૂ. ૩૪૫નો ભાવ વધારો, ૧૫ કિલો ઘીનો ડબ્બાનો ભાવ રૂ.૯૪૫૦, એક કિલોના રૂ.૬૩૦ થયા, વર્ષ ૨૦૨૨માં 8 વખત લુઝ ઘીના ભાવમાં વધારો
state monitoring cell/રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી, કુવાડવા પોલીસ નજીક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઇ, પોલીસકર્મીઓ સામે સખ્ત પગલાં લેવાય તેવા સંકેત નકલી દારૂની મીની ફેક્ટરી ઝડપાતા પોલીસમાં ફફડાટ
શિક્ષણ તંત્ર/શિક્ષક જિલ્લા ફેરબદલી નિયમમાં વિચારણાની રજૂઆત, ધ્રાંગધ્રા MLA પ્રકાશ વરમોરાએ શિક્ષણંત્રીને લખ્યો પત્ર, 1 એપ્રિલ 2022ના નવા નિયમ અંગે પત્રમાં ઉલ્લેખ, નવા નિયમથી શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા: વરમોરા
હત્યા/સુરત ત્રિપલ મર્ડર કેસ મામલો, ઘટનાના નવા CCTV ફૂટેજ આવ્યા સામે, કારખાના માલિકે પહેલા કર્મચારીને માર્યો હતો માર, પગાર માગવા પર કર્મચારીને માર્યો હતો માર, કર્મચારીને ઢીકા, પાટુ અને પાઇપ વડે માર્યો હતો માર
નેસલ વેક્સિન/નેઝલ વેક્સિનને લઇ સમાચાર, વેક્સિનની કિંમત રૂ.1 હજાર આસપાસ હોઇ શકે, ભારત સરકારે આપી છે નેઝલ વેક્સિનને મંજૂરી, કોરોનાની ચોથી લહેરમાં રામબાણ સાબિત થશે રસી, સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં અપાશે નેઝલ વેક્સિન
મોક ડ્રીલ/જૂનાગઢની હોસ્પિટલોમાં મોકડ્રીલ, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર, હોસ્પિ.ના અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિનું ઓડિટ, કોરોના એક્શન પ્લાનની તૈયારીના પગલે મોક ડ્રીલ