Amul/ અમુલ લુઝ ઘીમાં આજથી ભાવ વધારો, એક મહિનામાં બીજી વખત થયો ભાવ વધારો, 1 કિલો લુઝ ઘીના રૂ. ૨૩નો ભાવ વધારો, ૧૫ કિલો ઘીના રૂ. ૩૪૫નો ભાવ વધારો, ૧૫ કિલો ઘીનો ડબ્બાનો ભાવ રૂ.૯૪૫૦, એક કિલોના રૂ.૬૩૦ થયા, વર્ષ ૨૦૨૨માં 8 વખત લુઝ ઘીના ભાવમાં વધારો

Breaking News