જીએસટી દરોડા/રાજકોટ બોનાન્ઝા બ્યૂટી સલૂનમાં દરોડા, બોનાન્ઝાની 7 બ્રાન્ચ પર દરોડા, 43 લાખની ટેકસ ચોરી આવી સામે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ, વધુ કર ચોરી પણ આવી શકે છે સામે,સેન્ટ્રલ જીએસટીની પ્રીવેન્ટીવ દ્રારા દરોડા, રાજકોટમાં પ્રથમ વખત સલૂન પર દરોડા
પાકિસ્તાની/નડાબેટ બોર્ડર પરથી પાકિસ્તાની ઝડપાયો, બોર્ડર પ્રવેશ કરતાં BSFએ ઝડપી પાડ્યો, પાકિસ્તાની નાગરિકની ધરપકડ, શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમને BSFએ ઝડપ્યો, પાકિસ્તાનના પુનમાં ગામનો હોવાની ઓળખ
ડો. હસમુખ અઢિયા/CMના મુખ્ય સલાહકાર તરીકે ડો.હસમુખ અઢિયા નિમાયા, પૂર્વ નાણાંસચિવ છે ડો.હસમુખ અઢિયા, એસ.એસ.રાઠૌરની સલાહકાર તરીકે વરણી, બે નિવૃ્ત્ત વરિષ્ઠ અધિકારીઓની કરાઈ નિમણૂક
અમદાવાદ મેગા ડિમોલિશન/અમદાવાદ: મેગા ડીમોલેશન, સરખેજના ફતેહવાડીમાં મેગા ડીમોલેશન, કોર્પોરેશન દ્વારા ડીમોલેશન હાથ ધર્યુ, ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી
રસીના ડોઝ/ગાંધીનગર મોકડ્રીલમાં આરોગ્યમંત્રીએ આપી હાજરી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું સંબોધન, થોડો સમય લોકો બુસ્ટર ડોઝ લેતા નહોતા, હાલ રસીકરણને કારણે દેશમાં સ્થિતિ સારી, હવે ફરીથી લોકો રસી લેવા આવે તો પૂરતો જથ્થો રહેશે, રસીની ઉપલબ્ધતાને લઇ મહત્વનું નિવેદન, રાજ્ય માટે 12 લાખ રસીના ડોઝ મંગાવાયા