છેડતી/રાણપુર: વિદ્યાર્થીની સાથે અડપલાનો મામલો, રાણપુર રહ્યુ સજ્જડ બંધ, દુકાનો હોસ્પિ.સહિત તમામ ધંધા રહ્યા બંધ, ધો-6માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે અડપલા, શાળા શિક્ષકે કર્યા હતા અડપલા, પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
ગોંડલ/ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે માથાકૂટનો મામલો, અમિત ખૂંટ નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ, રીબડાના રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ, રાજદીપસિંહે ધમકાવ્યાનો અમિત ખૂંટનો આક્ષેપ, અનિરુદ્ધસિંહનો પુત્ર છે રાજદીપસિંહ, અમિત ખૂંટ છે જયરાજસિંહ જાડેજાનો ટેકેદાર, ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ
PM Modi/વિશ્વમાં વધતા કોરોના કેસને લઈને PM મોદીની બેઠક, વડાપ્રધાન મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, કોરોનાના કેસ અને તૈયારી અંગેની કરશે સમીક્ષા, પીએમ મોદીની બેઠક ઉપરાંત કેટલાક રાજ્યોમાં પણ બેઠક, દિલ્હી, યુપી, કર્ણાટક અને મહારાષ્ટ્ર સરકારની બેઠક