કોરોના પોઝિટિવ/ભાવનગરમાં એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ, ચીનથી આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ, મનપાના રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પરીક્ષણ માટે યુવકનો રિપોર્ટ મોકલાયો ગાંધીનગર, રિપોર્ટના પરીક્ષણ બાદ વેરિયન્ટનો આવશે ખ્યાલ
કોરોના અપડેટ/લોકસભામાં સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, કેટલાક દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છેઃમાંડવિયા ચીનમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ વધી રહ્યા છે, કેન્દ્ર સરકારે રાજ્યોને પણ કેટલાક સૂચનો કર્યા છે, ભારત સરકાર કોરોના મામલે સચેત છેઃમાંડવિયા, ભારત સરકાર રાજ્ય સરકારો સાથે સહયોગ કરી રહી છે
અકસ્માત/અબડાસાના નલિયામાં ઘોડા સર્કલ પાસે ડમ્પર અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત, અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર
આરોગ્ય વિભાગ/ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક, કેબિનેટની બેઠક બાદ આરોગ્ય વિભાગની બેઠક, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બોલાવી બેઠક, કોરોનાના કેસ અંગે ચર્ચા, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ લેવાશે પગલાં, ઓક્સિજન, બેડ, અને દવાઓની ઉપલબ્ધતા અંગે ચર્ચા, હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં
કોરોનાનો ફરી પગપેસરો/રાજ્યમાં કોરોના રિટર્ન્સ, અસારવા સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ, હોસ્પિટલની આરોગ્યની ટીમ એલર્ટ, 1200 બેડની હોસ્પિટલમાં વ્યવસ્થા, આઈસીયુની પણ વ્યવસ્થા કરાઇ, ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા
ચોરી/આભવાના ગોડાઉનમાંથી ચોરેલ PTY યાર્ન પકડાયુ, સુરતના હઝીરા વિસ્તારની ઘટના, પોલિસે રૂ. 1 કરોડનું યાર્ન પકડી પાડ્યુ, પોલિસે બે આરોપીની કરી ધરપકડ
કોરોના પોઝિટિવ/રાજકોટમાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો, રાજકોટના જાગનાથ વિસ્તારમાં સામે આવ્યો કેસ, વિદેશથી રાજકોટ આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ, ઓસ્ટ્રેલિયાથી આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ, રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં