Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

નોર્થ કોરીયા/નોર્થ કોરીયાએ ફરી કર્યો મિસાઈલ હુમલો, ઓછાં અંતરે બે મિસાઇલ એટેક કરાયા, સાઉથ કોરીયાએ વ્યકત કરી ચિંતા, મિસાઈલ એટેકને કારણે સ્થાનિકોમાં ભય

અમદાવાદ મનપા/અમદાવાદમાં કોરોના સામે લડવા મનપા તૈયાર, અમદાવાદમાં બૂસ્ટર ડોઝ લેનારની સંખ્યા 10 લાખ, SVP હોસ્પિટલમાં 50 બેડનો વોર્ડ તૈયાર કરાયો, 46 લાખમાંથી માત્ર 10 લાખ લોકોએ લીધો બુસ્ટર ડોઝ, વેક્સિનનો બુસ્ટર ડોઝ વધારવા કરાશે વ્યવસ્થા, કોરોના મુદ્દે સારવાર માટે અર્બન હેલ્થ સેન્ટર સજ્જ કરાયા, લક્ષણ જણાય તો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી શકાશે

પીએમ મોદી/મોદી સરકારની ગરીબોને ન્યૂ યર ગિફ્ટ, મફત અનાજ આપવાની યોજના લંબાવી, 80 કરોડ લોકોને મોટી રાહત થઈ હજુ એક વર્ષ સુધી મળશે મફત રાશન, કોરોનાની સ્થિતિને જોતા કેન્દ્રનો નિર્ણય

કોરોના ગુજરાત/કોરોનાનો લઈને અમદાવાદ-સુરત એરપોર્ટ પર કરાશે સઘન ચેકિંગ, વિદેશી પ્રવાસીઓનું 100 ટકા થર્મલ સ્ક્રીનિંગ કરાશે, મહાનગરો સહિત વિસ્તારમાં વિશેષ ડ્રાઇવ હાથ ધરાશે, BF.7 વેરિઅન્ટનાં ભારતમાં કુલ ચાર કેસ નોંધાયેલા, જે પૈકી ત્રણ ગુજરાતનાં, પણ રિકવર થયા છે કેસ

કોરોના ગુજરાત/ગુજરાતમાં કોરોના મુદ્દે એકશનમાં સરકાર, લોકોને માસ્કનો ઉપયોગ શરૂ કરવા અપીલ, નવી લહેર સામે રાજ્ય સરકારે લીધા તકેદારીના પગલા, જાહેર સ્થળોએ લોકોને સો.ડિસ્ટર્ન્સિંગ જાળવવા જણાવાયું, કોરોનાની ગાઇડલાઈનનો અમલ પણ શરૂ કરાશે, પ્રિ-કોશન ડૉઝનો જથ્થો વધારવામાં આવશે, રાજ્યમાં હાલ 33 ટકા નાગરિકોએ લીધો પ્રિકોશન ડોઝ

સીએમ ભુપેન્દ્ર પટેલ/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમમાં રહેશે હાજર, પિલવાઈ વિજાપુર ગોવર્ધનનાથ મંદિરે કરશે દર્શન, શેઠ જી.સી.હાઇસ્કુલ પિલવાઈ કાર્યક્રમમાં આપશે હાજરી, સાંજે સુરતમાં સમુહ લગ્નોત્સવ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો રહેશે હાજર

કાતિલ ઠંડી/ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, મોટાભાગનાં શહેરોમાં ગગડયો ઠંડીનો પારો, અમદાવાદમાં લઘુત્તમ 13.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં પાંચ દિવસમાં 6 ડિગ્રી તાપમાન ઘટયું, વહેલી સવારે ભારે ઠંડી સાથે પવન ફુંકાયો, આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડવેવની અસર, હજી પાંચ દિવસ કાતિલ ઠંડીની હવામાનની આગાહી

પીએમ મોદી/આજે PM અમૃત મહોત્સવને કરશે વર્ચ્યુઅલી સંબોધન, રાજકોટ સ્વામિ.ગુરુકુળ સંસ્થાનો 75મો અમૃત મહોત્સવ અમૃત મહોત્સવને સવારે કરશે સંબોધિત, 1948માં થઇ હતી સ્વામિ.ગુરુકુળ રાજકોટ સંસ્થાની સ્થાપના, વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન, મુખ્યમંત્રી સહિત આગેવાનો કાર્યક્રમમાં રહેશે હાજર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ/કેન્દ્રીય ગૃહમંત્રી શાહનો ગુજરાત પ્રવાસે, આજે વિવિધ કાર્યક્રમોમાં શાહ આપશે હાજરી, સવારે મહેસાણા ખાતે બે કાર્યક્રમનું આયોજન, પીલવાઈ વિજાપુર ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર, વિવિધ કાર્યોનો શાહ કરશે શિલાન્યાસ, શેઠ જી.સી.હાઇસ્કુલના 95 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ, શાળાનાં કાર્યક્રમમાં અમિત શાહ રહેશે હાજર, બપોરે મહુડી જૈન મંદિરે કરશે દર્શન, કાર્યક્રમમાં ભાજપ આગેવાનો રહેશે હાજર

Accident/કચ્છના ખાવડા નજીક પૈયા ગામે સર્જાઈ દુર્ઘટના, પથ્થરોના ખનન સમયે મહાકાય શીલા ખાબકી, માઇન સ્ટોનની ખાણમાં પથ્થરો પડયા, 50 ફૂટ ઉપરથી પથ્થરો પડતા 5 લોકો દટાયા, પથ્થરોની શીલા નીચે હિટાચી સહિત મજૂરો દટાયા, ૩ લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો, બે ગંભીર ઈજાગ્રસ્તોને ખાવડાની હોસ્પિટલે ખસેડાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy