સ્ટેટ મોનિટરિંગ સેલ/અમદાવાદ: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, 31st ડિસેમ્બર પહેલા કાર્યવાહી, સ્ટેટ મોનિટરિંગ સેલના ચાંદખેડામાં દરોડા, ચાંદખેડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 80 પેટી વિદેશી દારૂના જથ્થો ઝડપાયો, એક આરોપીની ધરપકડ કરવામાં આવી, 5 લાખ 16 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો, સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપ્યો
અમેરિકા સ્નોસ્ટોર્મ/અમેરિકામાં ભારે હિમવર્ષાનું તોફાન, કેટલાંક ભાગોમાં માઈનસ નીચે ડિગ્રીનો પારો, 14 લાખ ઘરોમાં વીજળી ગૂલ થવાની સમસ્યા, રસ્તા પર ઠેર ઠેર હિમવર્ષાને કારણે બરફ જામ, સ્થાનિક તંત્ર દ્વારા બરફ ખસેડવાની કામગીરી કરાઇ
ઠંડી/અરવલ્લી જિલ્લામાં ઠંડીનું જોર વધ્યું, વહેલી સવારે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચ્યો, ઠંડી વધતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા ઠંડી વધતા ખેડૂતો ખુશ ઘઉંના પાકને થશે ફાયદો, જિલ્લામાં 70 હજાર હેક્ટરમાં કારાયું છે ઘઉંનું વાવેતર
Not Set/સુરત: કોરોનાને લઈ મનપા એક્શનમાં, પાલિકાએ ટેસ્ટિંગમાં બમણો વધારો કર્યો, વેક્સિનેશનમાં અધધ 6 ગણો વધારો કરાયો, અગાઉ માંડ 300 લોકોના ટેસ્ટિંગ થતાં હતાં, ટેસ્ટિંગ વધારીને 702 કરવામાં આવ્યાં
ઇન્ડિયન અમેરિકન/રિચર્ડ વર્માને શીર્ષ રાજનીતિક પદ માટે નોમિનેટ કરાયા, અમેરિકામાં વધ્યું ભારતનું ગૌરવ, જો બાઈડેને રિચર્ડ વર્માને કર્યા નોમિનેટ, ભારતીય મૂળનાં છે રિચર્ડ વર્મા