ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ/ગાંધીનગર: ગૌણ સેવાએ પરીક્ષાઓની કરી તૈયારી, ગૌણ સેવાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની કરી શરૂઆત, ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 2ની પરીક્ષાની તારીખ કરી જાહેર, આજથી બપોરે 2 કલાકે કોલ લેટર કરી શકાશે ડાઉનલોડ ઓજસની વેબસાઈટ પરથી ડાઉડલોડ કરી શકાશે
ગુજરાત એસટી/રાજકોટઃગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે, એસટી બસ સ્ટેન્ડની લીધી મુલાકાત, 5 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી ખુલ્લી મૂકી
દીપડાનો હુમલો/જૂનાગઢ: બાળકી પર દીપડાનો હુમલો, વંથલીના સોનારડી ગામની ઘટના, 7વર્ષની બાળકીનું મોત, સારવાર દરમિયાન થયું મોત, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા/ગાંધીનગર: 9મો દીક્ષાંત સમારોહ, NIPERમાં યોજાયો દિક્ષાંત સમારોહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત, કોવિડની સંભવિત પરિસ્થિતિ અંગે નિવેદન, ભારત સરકાર સતર્કતાથી પગલાં લઈ રહી છે, ગભરાવ નહી સતર્કતા રાખો
રાજકોટ સ્વામિનારાયણ અમૃત મહોત્સવ/રાજકોટમાં અમૃત મહોત્સવનો કાર્યક્રમ, વડાપ્રધાન મોદી વર્ચ્યૂઅલી જોડાયા, સી.આર.પાટીલ,હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર, સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજન
હત્યા/મહીસાગર: જમીનના ઝગડામાં હત્યા, ભત્રીજાએ કરી કાકાની હત્યા, ખાનપુરના રંગેલી ગામની ઘટના, ગામની સીમ નજીક કેનાલ પાસે હત્યા, કેનાલ પાસે મૃતદેહ મળી આવ્યો, બાકોર પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી
સ્ટોક માર્કેટ/બજારમાં સાત દિવસમાં રૂ.19.12 લાખ કરોડનું જંગી ધોવાણ, સાત દિવસમાં રોકાણકારોની સંપતિમાં ધોવાણ, વિશ્વમાં કોરોનાનાં દેકારાથી સપ્લાય ચેન ખોરવાયો