India-Bangladesh Test series/બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટમાં 145 રનના લક્ષ્યાંક સામે ભારતનો ધબડકોઃ 45 રનમાં 4 વિકેટ ગુમાવી
India-Bangladesh Test series/બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ 231 રનમાં ઓલઆઉટ થતાં ભારતને મળ્યો 145નો ટાર્ગેટ
ચોરી/કાનપુરમાં સુરંગ ખોદી સોના ચોરીની ઘટના, કાનપુરના સચેંડી વિસ્તાર સ્થિત SBI બેંકનો બનાવ, 8 ફુટની સુરંગ ખોદી લગભગ 2 કિલો સોનું લઇ લીધું, ગત બુધવારે બની હતી ઘટના
ધારાસભ્યોની ધાર્મિક મુલાકાત/જામનગર: શહેરના બે ધારાસભ્યોએ લીધી ધાર્મિક મુલાકાત, ધારાસભ્ય રિવાબા જાડેજા,દિવ્યેશ અકબરી મુલાકાતે, બાલા હનુમાન મંદિર અને મોટી હવેલીમાં કર્યા દર્શન, ધારાસભ્ય રિવાબા જાડેજાએ બોલી રામધૂન, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ મંજીરા વગાડ્યા
વિસ્ફોટ/દક્ષિણ આફ્રિકાનાં બોકસબર્ગમાં વિસ્ફોટ, વિસ્ફોટને કારણે 20 લોકોનાં કરૂણ મોત, ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ, ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થતાં બની ઘટના, ધુમાડાનાં ગોટા દુર દુર સુધી જોવા મળ્યા
આઇસીએમઆર રિસર્ચ/નાચતા-ગાતા અચાનક મોત થવા પર સવાલ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કરી સ્ટડી, અચાનક કેમ કાર્ડિયાક એરેસ્ટની બની રહી છે ઘટના, આ ઘટનાનું શું કોરોના સાથે હોઇ શકે કોઇ કનેકશન?, તમામ બાબતોને લઇ ICMR દ્વારા અભ્યાસ હાથ ધરાયો, હાર્ટએટેક-કાર્ડિયાક એરેસ્ટમાં અંતર હોવાની જાણકારી