હત્યા/
મહીસાગર: જમીનના ઝગડામાં હત્યા, ભત્રીજાએ કરી કાકાની હત્યા, ખાનપુરના રંગેલી ગામની ઘટના, ગામની સીમ નજીક કેનાલ પાસે હત્યા, કેનાલ પાસે મૃતદેહ મળી આવ્યો, બાકોર પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી
