કાતિલ ઠંડી/
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, મોટાભાગનાં શહેરોમાં ગગડયો ઠંડીનો પારો, અમદાવાદમાં લઘુત્તમ 13.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં પાંચ દિવસમાં 6 ડિગ્રી તાપમાન ઘટયું, વહેલી સવારે ભારે ઠંડી સાથે પવન ફુંકાયો, આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડવેવની અસર, હજી પાંચ દિવસ કાતિલ ઠંડીની હવામાનની આગાહી
