લીંબુ/ચીનમાં કોરોનાનો વિસ્ફોટ, લીંબુનાં ભાવમાં થઇ શકે છે વધારો, લીંબુની માંગ વધતા ખેડૂતોને થઇ શકે ફાયદો
ચીન કોરોના/ચીનમાં ઓમિક્રોન BF.7એ મચાવી ભયંકર તબાહી, ચીનમાં કેસ વધવાનું કારણ ઓમિક્રોન BF.7 વેરિઅન્ટ, કેટલાંક દેશોમાં ફેલાયો છે ઓમિક્રોનનો વેરિઅન્ટ, 3.23 લાખ લોકો ગુમાવી શકે છે જીવ, કોરોનાની ચોથી લહેરની આશંકા
અમિત શાહ/કેન્દ્રીય ગૃહમંત્રી શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે, તારીખ 23 અને 24 ડિસેમ્બરે આવશે ગુજરાત, 23 ડિસેમ્બરે સાંજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, 24 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાનો પ્રવાસ કરશે, વિજાપુરના પીલવાઈ ખાતે બે કાર્યક્રમમાં આપશે હાજરી
સીએમ ભુપેન્દ્ર પટેલ/CM ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, CM તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ મુલાકાત, દિલ્હી પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સાથે કરી બેઠક, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડેએ CMને પાઠવી શુભકામના
સેવાસેતુ/અમદાવાદ: સીઆઈએસએફના જવાને બચાવ્યો જીવ, સિનિયર સીટીઝન મુસાફરનો બચાવ્યો જીવ, એરપોર્ટ પર ખુરશીમાંથી અચાનક પડી ગયા મુસાફર, , છાતીમાં દુઃખાવો અને ગભરામણ થયાની ફરિયાદ, સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી જવાને, જવાનની સેવાને લોકોએ તાળીઓથી વધાવી
હોસ્પિટલ/સ્મીમેર હોસ્પિટલમાં રખડતા કૂતરાનો વિડિયો વાયરલ, SMC સંચાલિત સ્મીમેર હોસ્પટલની ઘટના, હોસ્પિયલની ગંભીર બેદરકારી આવી સામે
સી-પ્લેન/અમદાવાદ: સી-પ્લેન ફરી ઉડાવવાની કવાયત શરૂ, 2 વર્ષથી બંધ પડ્યુ છે સી-પ્લેન, નવી સરકારના ગઠન બાદ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી, પ્રોજેક્ટ માટે સ્ટેટ એવિએશનના બજેટમાંથી નહીં કરાય ખર્ચ, સરકારે બેંકો પાસેથી ઓછા વ્યાજની લોન લેવાનું કર્યુ નક્કી, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રા. દ્વારા ટેન્ડર પડાયુ બહાર
કૌભાંડ/અમરેલી: જાફરાબાદમાં મનરેગા કૌભાંડનો ખુલાસો, 36 ગામમાં નકલી જોબકાર્ડ બનાયા હોવાનો ખુલાસો, રૂ.3.30 કરોડના ઉચાપતની ફરિયાદ, તાલુકા પંચાયતના TDOએ નોંધાવી પોલીસ ફરિયાદ, 2015થી 2019 દરમિયાન આચરાયું કૌભાંડ
મનપા/કોરોનામાં મૃત્યુ પામનાર કર્મીઓના સ્વજનોને નોકરી, સુરત મહાનગર પાલિકા દ્વારા અપાશે નોકરી, મનપાના 30 કર્મચારી આશ્રિતોને આપશે નોકરી, કોરોનામાં ફરજ પરના 30 કર્મચારીઓ થયા મૃત્યુ