Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Rapid rail/દિલ્હી-મેરઠ રેપિડ રેલ આગામી વર્ષે શરૂ થશેઃ મેરઠવાસીઓની આતુરતાનો આવશે અંત

વાતાવરણમાં પલટો/આગામી 5 દિવસ રાજયમાં વાતાવરણ સૂકું રહેશે, ગુજરાતમાં વરસાદ થવાની કોઈ સંભાવના નહિ, તાપમાન 48 કલાક સુધી સરખું રહેશે, 48 કલાક બાદ તાપમાનમાં થઇ શકે છે ઘટાડો, 2 થી 4 ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે

ખનીજ ચોરી/સુરેન્દ્રનગરમાં સાયલાના ચોરાવીરામાં દરોડા, ખનીજના ગેરકાયદેસર ખનન પર દરોડા, ખનીજ વિભાગે 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ખનીજ વિભાગ દ્વારા કરાઇ સઘન કાર્યવાહી, સુરેન્દ્રનગરના સાયલાના ચોરાવીરાનો બનાવ, સાયલા,થનાગઢ,મુળી સહિત તાલુકામાં ગેરકાયદે પ્રવૃત્તિ, આ કાર્યવાહીમાં તંત્રએ ડ્રોન કેમેરાનો કર્યો ઉપયોગ

impact fee/ગાંધીનગર વિધાનસભા સત્ર, રાજ્યપાલના સંબોધન પર ચર્ચા અને આભાર પ્રસ્તાવ, બિનઅધિકૃત વિકાસને અધિકૃત કરવા વટહુકમ, સરકારી વિધેયક (ઈમ્પેક્ટ ફીનો કાયદો)પસાર, ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા વિધેયક, સરકારી કામકાજ બાદ સત્રની પુર્ણાહુતિ

BJP Parliamentary Party meeting/દિલ્હીમાં ભાજપની સંસદીય દળની મળી બેઠક, બેઠકમાં મિશન 2024ની રણનીતિ અંગે થઇ ચર્ચા, વડાપ્રધાન મોદી સહિત અગ્રણીઓ રહ્યાં હાજર

mallikarjun kharge/રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ખડગેના નિવેદન પર હોબાળો, આઝાદીની લડતમાં ભાજપનું કોઇ યોગદાન નથી, તેઓએ અંગ્રેજો પાસેથી માફી માગી: ખડગે, જે કહ્યું તે સંસદની બહાર કહ્યું: ખડગે, ખડગેના નિવેદન પર ભાજપ સાંસદોનો હંગામો

આઇટીના દરોડા/અમદાવાદમાં તમાકુના વેપારીઓ પર આઇટીના દરોડા, જીએસટીની ચોરીનુ કૌભાંડ પકડાયાની શક્યતા, અમદાવાદ બાદ અન્ય શહેરમાં દરોડા પડવાની શક્યતા, દરોડા દરમ્યાન રોકડ રકમ કબ્જે કર્યાની શક્યતા

મહિલાનું મોત/રાજકોટ: લોહીથી રિએકશનનો મામલો, થેલેસેમિયાગ્રસ્ત યુવતીનું નીપજ્યું મોત, થેલેસેમિયા ગ્રસ્ત યુવતીના માતા પિતાનો આક્રોશ, વિધી પીઠવા નામની યુવતીનું નીપજ્યું મોત, RCC બ્લડ ચડાવવાથી મોત નીપજ્યું, LR બ્લડના બદલે RCC બ્લડ આવ્યું હતું ચડાવવામાં, RCC બ્લડ ચડાવતા રીએક્શન થયું હતું, જેના કારણે વિધીનું મોત નીપજ્યું

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ/વિધાનસભા સત્રની કાર્યવાહી, શંકર ચૌધરીનાં અધ્યક્ષપદે કાર્યવાહી, શૈલેષ પરમારે શરૂઆતથી ઉઠાવ્યો સવાલ, અધ્યક્ષની નિમણુકની પરંપરા તોડવાનો આક્ષેપ, જીતુ વાઘાણીએ કર્યો કટાક્ષ, હજુ વિપક્ષ નેતાનું નામ નક્કી નથી કરી શકયા, વિપક્ષે પોતાનાં નેતાનું નામ જાહેર કર્યુ હોત, તો અમને ખબર પડે કોની સાથે સંવાદ કરવો

mallikarjun kharge/મલ્લિકાર્જુનની “ડોગ” ટિપ્પણી અંગે વિવાદઃ ભાજપની માફીની માંગ નકારાઈ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy