હત્યા/ડાંગઃ સુબીરના ગાવદહાડ ગામમાં પુરૂષની હત્યા, ગઇકાલે રાત્રીના સમયે ખેતરમાં ઘરની બહાર હત્યા, સોમવારે રાત્રીના સમયે થઇ પુરૂષની હત્યા, પોલીસે નવસારી FSLની લીધી મદદ
સીએમ ભુપેન્દ્ર પટેલ/આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જશે દિલ્હી, આજે સાંજે 5 વાગ્યે સીએમ જશે દિલ્હી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, PM સાથે મુલાકાત કરશે, આવતીકાલે શુભેચ્છા મુલાકાત કરશે CM, શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી જશે દિલ્હી
અકસ્માત/સાબરકાંઠાઃ અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત, હિંમતનગર નેશનલ હાઇવે પરની ઘટના, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
આપ/AAP પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની ધરપકડ, ભાવનગર પોલીસે કરી ઈટાલીયાની ધરપકડ, ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરી આપી માહિતી
હત્યા/જામખંભાળિયાના વતનીની કેન્યામાં હત્યા, અજાણ્યા શખ્સે મોબાઇલની દુકાનમાં ફાયરિંગ, ગોળીબારમાં વેપારીના પુત્ર કેતનભાઇનું મોત, આરોપી ફાયરિંગ કરીને નાસી છુટયા, કેન્યા પોલીસે તપાસ હાથ ધરી, જૈન મહાજન પરિવારમાં શોકની લાગણી
CM Bhupendra Patel/CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોની રજૂઆત સાંભળશે, ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં સાંભળશે રજૂઆત, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ, ૨૨મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે, પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે
impact fee/વિધાનસભા ગૃહમાં ઇમ્પેકટ ફી વિધેયક રજૂ કરાયું, બિનઅધિકૃત વિકાસને અધિકૃત કરવાનું વિધેયક રજૂ કરાયું, મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં બિલ રજૂ કર્યુ