Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

લાંચ કાંડ/કે.રાજેશ સામેનો CBI કેસ ED કોર્ટમાં થશે ટ્રાન્સફર, CBIની સ્પેશયલ કોર્ટ દ્વારા કરાયો આદેશ, કલેકટર કાર્યકાળ દરમિયાન ગેરરીતિનો આરોપ, લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે તપાસ, પૂર્વ સનદી અધિકારી કે.રાજેશ સામે ચાલે છે કેસ, અમદાવાદ ગ્રામ્ય સ્થિત સ્પે.CBI કોર્ટનો હુકમ

અમદાવાદ એરપોર્ટ/અમદાવાદ એરપોર્ટ સોનાની દાણચોરી માટેનું હબ બન્યું, ગુજરાતમાંથી આ વર્ષે જ કરોડોનું સોનું ઝડપાયું, આ વર્ષે જ 116 કિલોથી વધુ ગેરકાયદે સોનુ ઝડપાયું, છેલ્લાં 4 વર્ષમાં સોનાની દાણચોરીની 465 ઘટના, 465 ઘટનામાં 296 કિગ્રા સોનુ જપ્ત કરાયું, 4 વર્ષમાં રૂ.150 કરોડથી વધુનું સોનું જપ્ત કરાયું

રોગચાળો/ગુજરાતમાં ઓરીનો આતંક યથાવત, ઓરીથી સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત બીજા સ્થાને, છેલ્લાં એક મહિનામાં ઓરીના 1650 કેસ, ઓરીથી એક મહિનામાં નવ લોકોનાં મોત, કોરોના રસી દરમિયાન ઓરી રસી બંધ કરાઈ હતી, જેને કારણે કેસોમાં ચિંતાજનક વધારો થયો

કાતિલ ઠંડી/ગુજરાતમાં 25મી ડિસે.થી પડશે ભારે ઠંડી, ગાત્રો થીજવતી ઠંડીની હવામાનની આગાહી, 29થી 31 ડિસે.માં દેશનાં ઉત્તરીય ભાગોમાં હિમવર્ષા, પર્વતીય ભાગોમાં પણ હિમવર્ષાની સંભાવના, જમ્મુ કાશ્મીર,પંજાબ,હરિયાણામાં ઠંડીની સંભાવના

જૈન સમાજ/જૈન સમાજનો સૌથી મોટો સ્પર્શ મહોત્સવ ઉજવાશે, 15 થી 26મી જાન્યુઆરી સુધી ઉજવણી, 100 ફૂટની ગીરનાર તીર્થની રેપ્લિકા બનશે, અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે થશે કાર્યક્રમ, ભવ્ય પ્રવેશદ્વાર,4 સિનેમાઘર,બાળનગરી તૈયાર કરાશે, રત્નસુંદરસુરીશ્વરજી મ.સા લિખિત પુસ્તકનું વિમોચન કરાશે

આરએસએસ/RSS સંઘના વડા મોહન ભાગવત રાજકોટના પ્રવાસે, 27 ડિસેમ્બરે આવશે રાજકોટમાં, અંજાર મોરબી અને રાજકોટનો પ્રવાસ, ટોચના આગેવાનો સાથે રાજકોટમાં કરશે બેઠક, રાજકોટથી મોહન ભાગવત મુંબઈ જશે

અંબાજી મંદિર/અંબાજીમાં પુજારી તરીકે હકનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો, અંબાજીમાં વારસાગત પૂજા ના અટકાવવા HCનો નિર્ણય, કોર્ટ નિર્ણય ના લે ત્યાં સુધી સ્થિતિ યથાવત રહેશે, શક્તિપીઠ અંબાજી માતાનાં મંદિરે પુજારી મુદ્દે વિવાદ પરંપરાગત પુજારીનું નિધન થતાં વારસામાં પુજા મુદ્દે અરજી

વિમાની સેવા/ખરાબ હવામાનને કારણે હવાઇ સેવાને અસર, ચંદીગઢ,વારાણસી અને લખનઉ ફલાઇટ ડાયવર્ટ કરાઇ, કેટલીક ફ્લાઇટને દિલ્હી પરત મોકલવામાં આવી, ખરાબ વાતાવરણને કારણે જોવા મળી અસર, ફ્લાઇટ ડાયવર્ટ કરાતા યાત્રીઓને હાલાકી

અકસ્માત/બોપલ ઘુમા રોડ પર હિટ એન્ડ રનનો મામલો, પોલીસે કાર ચાલક મયુર પટેલની કરી ધરપકડ, કારની અડફેટે RSSના સ્વંય સેવકનું થયું હતું મોત, પાલોડિયાથી મયુર પટેલની કરાઈ ધરપકડ, અકસ્માત સમયે પોતે નશામાં હોવાની કરી કબૂલાત, પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી

CM Bhupendra Patel/ગાંધીનગરમાં આજે નહીં મળે કેબિનેટની બેઠક, મુખ્યમંત્રી દિલ્હી પ્રવાસે હોવાથી નહીં મળે બેઠક, આવતીકાલે, ગુરુવારે કેબિનેટની બેઠક, કેબિનેટની બેઠકમાં કાલે મહત્વપૂર્ણ મુદ્દે થશે ચર્ચા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy