દેવાયત ખવડ/સાહિત્યકાર દેવાયત ખવડનાં રિમાન્ડ થશે પૂર્ણ, દેવાયત ખવડ સહિત ત્રણ આરોપી રિમાન્ડ પર, આજે સાંજે ચાર વાગે રિમાન્ડ પૂર્ણ થશે, રિમાન્ડ બાદ આરોપીઓ જેલહવાલે થઇ શકે, પોલીસ રિમાન્ડ પત્યા બાદ થઇ શકે જેલહવાલે
મિસિસ વર્લ્ડ/21 વર્ષ બાદ મિસિસ વર્લ્ડનો તાજ ભારતને શિરે, 63 દેશોને પછાડી સરગમ કૌશલ બની વિેજેતા, સરગમ કૌશલે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો, 21 વર્ષ બાદ તાજ ભારત પરત લાવ્યું, વિશ્વની 63 દેશોની મહિલાઓએ લીધો ભાગ
શપથવિધિ/સત્રમાં આજે 182 ધારાસભ્યોના શપથ, આજે પ્રથમ પ્રોટેમસ્પીકર તરીકે લીધા શપથ, રાજ્યપાલના હસ્તે યોગેશ પટેલ લીધા શપથ, યોગેશ પટેલ છે માજલપુરના વિજેતા સભ્ય, પ્રોટેમ સ્પીકર તરીકે થઇ છે નિયુક્તિ, બીજા સ્થાને મુખ્યપ્રધાન શપથ ગ્રહણ કરશે, મુખ્યમંત્રી બાદ પૂર્વ અધ્યક્ષના શપથ, બાદમાં 182 ધારાસભ્યો લેશે શપથ
ફિફા વર્લ્ડ કપ 2022/ફિફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનાએ જીત્યો વર્લ્ડકપ, પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવ્યું
ગુજરાત કોંગ્રેસ/ગાંધીનગર ખાતે કોંગ્રેસની બેઠક યોજી, કોંગ્રેસના ધારાસભ્યો સાથે યોજી બેઠક, જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યોની ઉપસ્થિત, વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે યોજી બેઠક, બી.કે હરિપ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા
અકસ્માત/સુરેન્દ્રનગર: લખતર હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું, દેદાદરા ગામના પાટિયા પાસેની ઘટના