અકસ્માત/સુરત સીટી બસે વધુ એકનો ભોગ લીધો, રોડ ક્રોસ કરતા યુવાનને સીટી બસે અડફેટે લીધો, ભેસ્તાનમાં રોડ પર બની અકસ્માતની ઘટના અન્ય એક યુવક માંડ બચ્યો
ફિફા વર્લ્ડ કપ 2022/ફીફા વર્લ્ડકપમાં આર્જેન્ટિનાની જીત, હાર બાદ ફ્રાન્સમાં વકરી હિંસા, રસ્તા પર લોકો ઉતરી આવ્યા, ફ્રાન્સમાં વિવિધ સ્થળે હિંસાના બનાવ, સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવાયો
ખેડૂત રેલી/આજે દિલ્હીમાં કિસાન ગર્જના રેલી, RSSના ખેડૂત સંગઠનની દિલ્હીમાં રેલી, 55 હજાર ખેડૂતો રામલીલા મેદાનમાં કરશે દેખાવ, ખેડૂતોની વિવિધ માંગ મુદ્દે કરાશે દેખાવો, ઉપજનાં યોગ્ય ભાવ આપવા,કૃષિ સાધનો, ખાતર,જંતુનાશકો પર GST હટાવવા સહિતની માગ
ટેટ પરીક્ષા/ટેટ પરીક્ષામાં વધુ કેટેગરીનો થયો ઉમેરો, સરકારે દિવ્યાંગતાની બે કેટગરીનો કર્યો સમાવેશ, કરોડરજ્જૂની ખામી હશે તો દિવ્યાંગ ગણાશે, સ્પાઈનલ ઈન્જરી-ડીફરમિટીના ઉમેદવારે છૂટ, લઘુત્તમ લાયકાતમાં પાંચ ટકાની છૂટ, ફી તફાવત રિફંડ આપવામાં આવશે
યુજીસી/યુજીસીની કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ, ડેન્ટલની સરેરાશ 30 ટકા બેઠકો ખાલી, તમામ 5723 બેઠક પર કુલ 30 ટકા બેઠકો ખાલી, ડેન્ટલની 355 બેઠકો ખાનગી કોલેજોને ભરવા સોંપાઈ, 21મી સુધી સરકારી નિયમ પ્રમાણે બેઠક ભરવી પડશે
ક્ષય રોગ/અમદાવાદમાં ઘાતક બનતો ક્ષય રોગ, અમદાવાદમાં એક વર્ષમાં જ તોતિંગ વધારો, ટીબીના એક વર્ષમાં 17,384 કેસ, એક વર્ષમાં 668 દર્દીઓનાં મોત, અસારવા,બહેરામપુરા, રખિયાલ સૌથી વધુ કેસ, જોધપુર વોર્ડમાં સૌથી વધુ કેસ, અમરાઈવાડી,અસારવા,બહેરામપુરામાં સૌથી વધુ મોત
ગેસ બ્લાસ્ટ/દાદરાનગર હવેલી મસાટ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટ મામલો, એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત, ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે થયા હતા ઘાયલ
ઘેલા સોમનાથ/રાજકોટ: ઘેલા સોમનાથ મહાદેવમાં ચૂકવા પડશે નાણાં, જળાઅભિષેક માટે ચૂકવવા પડશે નાણા, ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા લેવાયો નિર્ણય, , જળાઅભિષેક માટે 351 રૂપિયા આપવા પડશે, મંદિરમાં લાગ્યા પોસ્ટરો, બોર્ડ ટ્રસ્ટ અને નાયબ કલેકટર દ્વારા લેવાયો નિર્ણય
ગુજરાત વિધાનસભા શિયાળુ સત્ર 2022/ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું ટૂંકું સત્ર મળશે, બપોર 12-00 કલાકે મળશે સત્ર, પ્રથમ સત્રમાં આજે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથ, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ લેવડાવશે શપથ, વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની થશે ચૂંટણી, એક દિવસના સત્રમાં મળશે બે બેઠકો
ફિફા વર્લ્ડ કપ 2022/વડાપ્રધાન મોદીએ આર્જેન્ટિનાને પાઠવી શુભેચ્છા, ટ્વિટ કરીને ફીફા વર્લ્ડકપમાં જીત બદલ શુભેચ્છા પાઠવી, ફીફા વર્લ્ડકપમાં ઉત્સાહપૂર્ણ પ્રદર્શન માટે ફ્રાન્સને અભિનંદન, ફુટબોલ ચાહકોને કુશળતા-ખેલદિલીથી કર્યા આનંદિત: PM