FIFA World Cup - 2022/માત્ર મેસ્સી અને Mbappe જ નહીં, ગૂગલ અને ટુએ પણ છેલ્લી રાત્રે એક રેકોર્ડ તોડ્યો
લવજેહાદ/સુરતના કતારગામ વિસ્તારની ઘટના, કતારગામમાં લવ જેહાદને લઈ વિરોધ, ત્રણ યુવતીઓને વિધર્મીઓ ભગાડી ગયાનો બનાવ, એક મહિનામાં જ ત્રણ યુવતીઓને ભગાડી ગયા, બાપા સીતારામ ચોક ખાતે લોકોનો વિરોધ નોંધાવ્યો
ધારાસભ્યો/ગાંધીનગર: ધારાસભ્યોના પગાર ભથ્થાઓ આજથી શરૂ, બેન્ક એકાઉન્ટ ખોલવા માટેની કરી વ્યવસ્થા, SBI અધિકારીઓએ MLAના બેન્ક ખાતાઓ ખોલ્યા, ધારાસભ્યોના બેન્ક એકાઉન્ટ આજે ખોલાશે,ધારાસભ્યોના આઈકાર્ડ પણ આજે ઇસ્યુ
શંકર ચૌધરી/વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી ભરશે ફોર્મ, વિધાનસભા સચિવ પાસે પહોંચ્યા મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પણ હાજરી, શંકર ચૌધરીનું અધ્યક્ષ તરીકે બિનહરીફ થવું નિશ્ચિત
મહિલાનું મોત/જામનગર:જી જી હોસ્પિ. મહિલાના મોત બાદ હોબાળો, માનસિક વૉર્ડમાં દાખલ મહિલાનું ભેદી રીતે મોત, મધુબેન ભટ્ટીજાણી નામની મહિલાનું મોત થતા હોબાળો, અન્ય દાખલ મહિલાએ ગળું દબાવ્યાનો આક્ષેપ
વીજ ચોરી/રાજકોટ: સૌરાષ્ટ્રમાંથી 8 મહિનામાં 131 કરોડની વીજ ચોરી ઝડપી પાડી, 21 ટકા વીજ ચોરી માત્ર રાજકોટમાં પકડી, આઠ મહિનામાં રાજકોટમાં 27.48 કરોડનો દંડ, વીજ ચોરી પકડવા ગૃપ ટીમો બનાવાશે, ટેકનોલોજીની મદદ થી પણ લેવાશે મદદ
આતંકવાદ/આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સરાહનીય કામગીરી, કેન્દ્રીય સૂચના-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદમાં 188 ટકા ઘટાડો, આતંકવાદ વિરુદ્ધ અમારી ઝીરો ટોલરન્સ નીતિ, આતંકવાદ વિરુદ્ધ PMએ દુનિયાને એકજૂટ કરી
વડોદરા મહાનગરપાલિકા/વડોદરા મહાનગર પાલિકાનો અંધેર વહીવટ, બગીચા માટે બેઘર કરેલાને ઘરના વેરા બિલ આપ્યા, મકાન નથી રહ્યા તેમણે બજાવ્યા ઘરના વેરા બિલ, 2016માં પાલિકાએ મકાન તોડી પાડયા હતા, મકાન તોડી પાડયા હોવા છતાં વેરા બિલ આપ્યા