વડોદરા મહાનગરપાલિકા/ વડોદરા મહાનગર પાલિકાનો અંધેર વહીવટ, બગીચા માટે બેઘર કરેલાને ઘરના વેરા બિલ આપ્યા, મકાન નથી રહ્યા તેમણે બજાવ્યા ઘરના વેરા બિલ, 2016માં પાલિકાએ મકાન તોડી પાડયા હતા, મકાન તોડી પાડયા હોવા છતાં વેરા બિલ આપ્યા

Breaking News