ગુજરાત વિધાનસભા/આજે 15મી વિધાનસભાનું પ્રથમ ટુંકુ સત્ર, એક દિવસીય પ્રથમસત્રમાં બે બેઠકોનું આયોજન, પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી. અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી લગભગ નિશ્ચિત, બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ, શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે
ગુજરાત ભાજપ/પ્રદેશ ભાજપની કમલમમાં સમીક્ષા બેઠક, પ્રજાલક્ષી પેન્ડિંગ કામો અંગે બેઠકમાં ચર્ચા, પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં આયોજન હારેલી બેઠકોની સ્થિતિ અંગે ચર્ચા, હારનાં કારણો, વિપક્ષની સ્થિતિ અંગે સમીક્ષા
શપથવિધિ/15મી વિધાનસભા માટે ધારાસભ્યોનાં શપથ, પ્રથમ મહિલા ધારાસભ્યોએ લીધાં શપથ, દર્શના દેશમુખે સંસ્કૃતમાં લીધા શપથ, મહિલા બાદ સિનિયર ધારાસભ્યોએ લીધા શપથ, અનિરુદ્ધ દવેએ પણ સંસ્કૃતમાં શપથ લીધા. અનિકેતભાઈએ પણ સંસ્કૃતમાં શપથ લીધા, ઉંઝાના કિરીટ પટેલે સંસ્કૃતમાં શપથ લીધા, આવતીકાલે સત્રનો વિધિવત થશે પ્રારંભ
અકસ્માત/અમદાવાદઃ બોપલ ઘુમા પાસે વિચિત્ર અકસ્માત, ઝાડીઓમાં મોંઘીદાટ કાર ફસાઇ, કારને ઝાડીઓમાં ફસાયેલી જોઈ લોકોની ભીડ જામી, કાર અકસ્માતમાં અબ્દુલ ઉર્ફે બુદ્ધિયાનું મોત, અકસ્માત કરી કાર ચાલક થયો ફરાર