જમ્મુ-કાશ્મીરમાં ઠાર થયેલા આતંકવાદીઓ/જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકી અથડામણ, સેનાએ લશ્કરનાં ત્રણ આતંકી માર્યા ઠાર, સમગ્ર એરિયાને કોર્ડન કરી હાથ ધરાયું સર્ચ ઓપરેશન
અકસ્માત/સુરત: બિલ્ડીંગ પરથી સુપરવાઈઝર પટકાયો, ટાઈમ્સ વેલેન્ઝા બિલ્ડીંગ પરથી સુપરવાઈઝર પટકાયો, સુપરવાઈઝરનું ઘટના સ્થળે મોત, વેસુ વિસ્તારની ઘટના, પોલીસે ઘટનાને પગલે તપાસ શરૂ કરી
બળાત્કાર/સુરત: 7 ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ, સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના. સગીરાને લલચાવી યુવકે આચર્યું દુષ્કર્મ, પડોશમાં જ રહેતા યુવકે આચર્યુ દુષ્કર્મ, સગીરાના પિતાએ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી
ડોનાલ્ડ ટ્રમ્પ/અમેરિકી સંસદ પર હુમલા માટે ટ્રમ્પ જવાબદાર, તપાસ કમિટીએ કેસ ચલાવવા કરી ભલામણ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની વધી શકે મુશ્કેલી, ટ્રમ્પ વિરુદ્ધ અપરાધિક કેસ ચલાવવા ભલામણ કરાઈ, કાયદા વિભાગ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે, ટ્રમ્પ પર અમેરિકા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ
નેપાળ/નેપાળ તરફથી ભારતમાં ફરી પથ્થરમારો, ધારચૂલામાં કાળી નદી પર શ્રમિકોમાં અફરાતફરી, તટબંધનું નિર્માણ કરતાં શ્રમિકોમાં ભય, નેપાળનાં સુરક્ષાકર્મીઓે ઘર્ષણ કરનારાને ખસેડયા
તવાંગ સંસદ/તવાંગ ઘર્ષણ બાદ ચીની એરબેઝ પર વધી એક્ટિવિટી, અરૂણાચલથી માત્ર 150 કિમી દુર ડ્રોન તૈનાત, ફાઇટર જૈટ પણ તૈનાત હોવાની જાણકારી, 9 ડિસે.અરૂણાચલમાં ચીને વધારી હતી ગતિવિધિ, મૈક્સાર ટેકનોલોજીની સેટેલાઇટ ઈમેજ આવી સામે, ચીનની એક્ટિવિટીમાં સતત વધારો જોવા મળ્યો
પાણીની કટોકટી/ભાવેણાનગરીમાં ભરશિયાળે જ ઉનાળો, ભાવનગરમાં આજથી ત્રણ દિવસ એકાંતરે પાણી, નાવડા મેઇન લાઇનનાં રિપેરિંગને લીધે અસર, સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિપરીએજનું પાણી બંધ થતા સમસ્યા, મહિપરીએજમાંથી 65 MLD પાણીની ઘટ, શેત્રુંજીમાં 88 MLD પર સમગ્ર ભાવનગર શહેર નિર્ભર
મહાકાલેશ્વર મંદિર/મહાકાલેશ્વર મંદિરમાં મોબાઈલ જવા પર રૉક, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં નિયમ, આજથી નવા નિયમની અમલવારી લાગુ, સુરક્ષાનાં કારણોસર લેવાયો મહત્વનો નિર્ણય
ભાજપ સંસદીય દળ/દિલ્હીમાં ભાજપની સંસદીય દળની મળશે બેઠક, વડાપ્રધાન મોદી આપી શકે છે હાજરી, ટોચનાં ભાજપનાં નેતાઓ, રહેશે ઉપસ્થિત, મહત્વપૂર્ણ મુદ્દે રણનીતિ પર નીતિવિષયક ચર્ચા
ગુજરાત વિધાનસભા/આજે પસાર થનારા વિધેયકઃ સરકારી વિધેયક (ઈમ્પેક્ટ ફીનો કાયદો)પસાર થશે, ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા વિધેયક