તવાંગ સંસદ/
તવાંગ ઘર્ષણ બાદ ચીની એરબેઝ પર વધી એક્ટિવિટી, અરૂણાચલથી માત્ર 150 કિમી દુર ડ્રોન તૈનાત, ફાઇટર જૈટ પણ તૈનાત હોવાની જાણકારી, 9 ડિસે.અરૂણાચલમાં ચીને વધારી હતી ગતિવિધિ, મૈક્સાર ટેકનોલોજીની સેટેલાઇટ ઈમેજ આવી સામે, ચીનની એક્ટિવિટીમાં સતત વધારો જોવા મળ્યો
