ડોનાલ્ડ ટ્રમ્પ/ અમેરિકી સંસદ પર હુમલા માટે ટ્રમ્પ જવાબદાર, તપાસ કમિટીએ કેસ ચલાવવા કરી ભલામણ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની વધી શકે મુશ્કેલી, ટ્રમ્પ વિરુદ્ધ અપરાધિક કેસ ચલાવવા ભલામણ કરાઈ, કાયદા વિભાગ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે, ટ્રમ્પ પર અમેરિકા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ

Breaking News