અકસ્માત/
અમદાવાદઃ બોપલ ઘુમા પાસે વિચિત્ર અકસ્માત, ઝાડીઓમાં મોંઘીદાટ કાર ફસાઇ, કારને ઝાડીઓમાં ફસાયેલી જોઈ લોકોની ભીડ જામી, કાર અકસ્માતમાં અબ્દુલ ઉર્ફે બુદ્ધિયાનું મોત, અકસ્માત કરી કાર ચાલક થયો ફરાર
