Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

શેલ્ટર હોમ/11 જિલ્લામાં 76 ગામોમાં શેલ્ટર હોમ બનશે, વાવાઝોડાને આધારે ગુજરાત સરકારનો નિર્ણય, માનવજાતને બચાવવા ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરાશે, સંપર્ક માટે ભૂગર્ભ કેબલિંગ નંખાશે, 40 ફુટ ઊંચા શેલ્ટરહોમ સુધી પહોંચવા મજબૂત માર્ગો બનશે

ઠંડી/રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ક્રમશ: ઘટાડો, અમદાવાદમાં 21 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં સરેરાશ 20.7 ડિગ્રી તાપમાન, દિવસભર સરેરાશ બેવડી ઋતુનો અહેસાસ, નર્મદા,તાપી,છોટાઉદેપુર,ડાંગમાં માવઠાની આગાહી

ભાવવધારો/સાબરકાંઠા:અમુલ લુઝ ઘીના ભાવમાં આજથી વધારો, એક કિલો લુઝ ઘીમાં રૂ. 35 નો ભાવ વધારો, ૧૫ કિલો ઘીમાં રૂ.525નો ભાવ વધારો થયો, ત્રણ મહિના બાદ થયો લુઝ ઘીમાં ભાવ વધારો, વર્ષ ૨૦૨૨માં સાત વખત થયો લુઝ ઘીનો ભાવ વધારો, એક કિલોમાં રૂ. 137નો ભાવ વધારો

અમદાવાદમાં રોગચાળો/અમદાવાદમાં રોગચાળાની રંજાડ યથાવત, શહેરમાં ઓરીનાં રોજના નવા 10 કેસ, બાળક સાજો થાય પછી શાળાએ મોકલવા તાકીદ, AMC હેલ્થવિભાગની માર્ગદર્શિકા જારી કરાઈ, 12 ડિસે.સુધી ઓરીનાં 1200 જેટલાં કેસ

Government Job/દેશમાં બેરોજગાર યુવાનો માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારમાં 9.8 લાખ હોદ્દા ખાલી, 8 લાખ જગ્યા માત્ર ચાર મંત્રાલયમાં, રેલવે,ગૃહ,સંરક્ષણ,ટપાલમાં સૌથી વધુ જગ્યા, સાયન્સ-ટેક,કોમર્સ દેવા વિભાગમાં 50 ટકા હોદ્દા ખાલી, 40 લાખ પૈકી 9.8 લાખ પોસ્ટ ભરવાની બાકી

religious conversion/બાલાસિનોરની હોટલમાં 45 લોકોનું ધર્મપરિવર્તન, સામૂહિક ધર્મપરિવર્તનની ઘટનાથી ચકચાર, ગત રવિવારે પોરબંદરના ધર્મગુરુએ કરી હતી વિધિ, આણંદ, બાલાસિનોર, પંચમહાલના લોકો જોડાયા, બૌદ્ધધર્મના ધર્મગુરુ ભંતે પ્રજ્ઞારત્ન થોરોની હાજરી, બાલાસિનોરનાં રોહિતવાસના 7 લોકોનું ધર્મપરિવર્તન, મહીસાગર, ખેડા, પંચમહાલનાં મળી 45 લોકો જોડાયા, હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મનું ધર્મપરિવર્તન કરાવાયુ

Pramukhswami janm shatabdi mahotsav/પ્રમુખસ્વામી મહોત્સવ માટે બસની વ્યવસ્થા, ઓગણજ નજીક કાર્યક્રમ સ્થળે બસ વ્યવસ્થા, AMTS દ્વારા એક માસ સુધી 250 બસોની વ્યવસ્થા, માત્ર 10 રૂપિયાનાં દરે બસની વ્યવસ્થા, સવારે 5.30થી 8 વાગ્યા સુધી વ્યવસ્થા, રાત્રે 8.00થી 11 વાગ્યા સુધી વ્યવસ્થા

ISI AGENT/સુરતના દીપક સાલુંકેનો પાકિસ્તાની કનેક્શનનો મામલો, પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી, દીપક 2022થી કરાચીના હમીદના સંપર્કમાં હતો, પોખરણ આર્મી બેઝના ફોટોસ હમીદને મોકલ્યા હતા, આર્મી મુવમેન્ટની તમામ માહિતી તેણે આપી હતી, હવાલાના કુલ 13 જેટલા ફેસબુક ગ્રુપમાં તે સક્રિય હતો

ફિફા વર્લ્ડ કપ/ફિફા વર્લ્ડકપ મેચમાં હાર બાદ ધમાલ, ફ્રાંસથી લઇ બ્રસેલ્સ સુધી ફેન્સની બબાલ, રસ્તા પર આગચંપીના બનાવ પોલીસ સાથે સ્થાનિકોની ઘર્ષણની ઘટના

Interest rate/અમેરિકાએ ફરી વ્યાજદરમાં કર્યો વધારો, ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.50 ટકાનો કર્યો વધારો, 15 વર્ષોના ઉંચા સ્તરે પહોંચ્યો વ્યાજદર, GDP ગ્રોથમાં ઘટાડાનું અનુમાન, 2023ના અંત સુધી 0.75 ટકા દર વધવાનુ અનુમાન

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy