એસઓજી/સુરત:મેડિકલની દુકાનો પર એસઓજીની તવાઇ, પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવા વેચતા હતા, કતારગામની ધ્રુવ મેડિકલ સ્ટોરમાં તપાસ કરાઇ, અલ્પ્રાઝોલમ, સ્પાઝોમ પોક્ષીવન નામની દવા વેચતા હતા, કોફેકસ, રેક્ષોન ટી નામની નશાની દવા પણ વેચતા
એમ એસ યુનિવર્સિટી/એમ એસ યુનિવર્સિટીનો વધુ એક વિવાદ, કર્મચારીઓનો પીએફના ભરતા સર્જાયો વિવાદ, પીએફ કચેરીએ M.S યુનિ.ને ફટકારી નોટિસ, યુનિ.ના સેનેટે મેમ્બરે કરી હતી ફરિયાદ, કપિલ જોશીએ પીએફ ઓફિસમાં કરી હતી ફરિયાદ, 3.75 કરોડ રૂપિયા પીએફ ના રિકવર કરવા નોટિસ, 651 જેટલા કર્મચારીનું પીએફ કાપવામાં ન આવ્યું
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ/વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી, થરાદથી ભાજપના વિજયી ઉમેદવાર શંકર ચૌધરી, ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની નિયુક્તિ, શહેરા વિધાનસભા બેઠકથી વિજેતા થયા છે જેઠાભાઇ
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ/શતાબ્દી મહોત્સવમાં છે અનેક આકર્ષણો, પ્રમુખ સ્વામી નગરમાં છ જેટલા પ્રદર્શન ખંડ, ભારતીય લોક નૃત્ય મંચ ખંડ પણ બનાવાયો, વિવિધ પ્રાંતના લોક નૃત્ય દર્શાવવામાં આવી રહ્યા છે
દેવાયત ખવડ/રાજકોટ: દેવાયત ખવડ કરેલા હુમલાનો મામલો, દેવાયત ખવડે કરી હતી કોર્ટમાં આગોતરા જામીન અરજી, દેવાયત ખવડએ કરેલી આગોતરા અરજીની આજે સુનાવણી, દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે ગુનો નોંધાયો છે
વિધાનસભા ચૂંટણી 2022/અમદાવાદમાં વિધાનસભા ચૂંટણીને લઇ ચાર્ટર્ડ ફ્લાઇટની રેકોર્ડબ્રેક અવરજવર, 1164 ચાર્ટર્ડ ફ્લાઇટની અવરજવર, એક જ દિવસમાં સૌથી વધુ 58 ફ્લાઇટ, 32 હજાર યાત્રીનો પણ નવો રેકોર્ડ નોંધાયો
બિલ્કિસ બાનો કેસ/બિલકિસ કેસમાં નવી બેચની માંગ સુપ્રીમે ફગાવી, સુનાવણી માટે તાકિદે બેંચ રચવા સુપ્રીમનો ઈનકાર, તમે વારંવાર માંગણી કરો,તે ઠીક નથી: CJI