Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

દેવાયત ખવડ/રાજકોટઃ દેવાયત ખવડ હુમલો મામલો, દેવાયત ખવડે કરી આગોતરા જામીન અરજી, જામીન અરજીમાં 17ડિસેમ્બરે થશે સુનાવણી, સેશન કોર્ટમાં કરી હતી આગોતરા જમીન અરજી

શિવરાજસિંહ ચૌહાણ/શિવરાજ ચૌહાણ વડોદરાની ટૂંકી મુલાકાતે આવ્યાં, મધ્ય પ્રદેશનાં મુખ્યમંત્રી છે શિવરાજ ચૌહાણ, MPના મહિલા ધારાસભ્યની તબિયત જોવાં પહોંચ્યા, વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે સુલોચના રાવત, અલીરાજપુરમાં તબિયત બગડતાં થયું હતું બ્રેઇન હેમરેજ, મહિલા ધારાસભ્ય સુલોચના રાવતની તબિયત સુધારા પર

કાંકરિયા કાર્નિવલ/કાંકરિયા કાર્નિવલ પણ આ વર્ષે યોજાશે, મુખ્યમંત્રીના વરદ હસ્તે ઉદ્ધાટન થશે, આગામી 25થી 31 ડિસે. સુધી યોજાશે કાંકરિયા કાર્નિવલ

ગુજરાત વિધાનસભા/પંદરમી વિધાનસભા પહેલું સત્ર મળશે, 19 ડિસે. પ્રોટેમ્પટ સ્પીકર લેવડાવશે શપથ, તમામ MLAને પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ

સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ/ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના CMના આદેશ, મહેસુલ વિભાગનો ચાર્જ સંભાળતા જ કાર્યવાહી શરૂ, તકેદારી આયોગના સંદર્ભના કેસોમા થશે કાર્યવાહી, પડતર કેસોમા કાર્યવાહી કરવા માટે પરિપત્ર, મહેસુલ વિભાગે કર્યો ખાસ પરિપત્ર જારી કર્યો, પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન

ગેરકાયદે ધાર્મિક બાંધકામો/અનધિકૃત બંધાયેલા ધાર્મિક સ્થાનોનો વિવાદ, જાહેર સ્થળોએ બંધાયેલા ધાર્મિક સ્થાનોનો વિવાદ, રાજ્ય સરકારે કોર્ટમાં દાખલ કર્યું સોગંદનામુ, 13,900થી વધુ અનધિકૃત ધાર્મિક સ્થાનોનો ઉલ્લેખ, ગૃહ સચિવ પાસે માંગવામાં આવ્યો જવાબ, આગામી 9મી જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી

શ્રદ્ધા વાલ્કર હત્યા કેસ/દિલ્હી શ્રદ્ધા હત્યાકાંડ મામલે ખુલાસો, શ્રદ્ધાનાં પિતાનાં ડીએનએ સાથે હાડકા મેચ થયા, મહરોલીના જંગલમાંથી મળ્યા હતા 13 હાડકા, સાબિત થયું કે શ્રદ્ધાની હત્યા આફતાબે કરી, શ્રદ્ધાના પિતાએ આરોપી આફતાબને ફાંસીની કરી માંગ

પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ/શતાબ્દી મહોત્સવમાં આજે મહાનુભાવો આપશે હાજરી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંજે રહેશે ઉપસ્થિત, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રહેશે હાજર, રિલાયન્સ ઇન્ડ.લિમિટેડ નાં ડિરેકટર પરિમલ નથવાણી જોડાશે, GMR ગ્રુપના ગ્રુપ ચેરમેન જી.એમ.રાવ રહેશે હાજર, નિરમા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કરસન પટેલ રહેશે ઉપસ્થિત, ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલ રહેશે હાજર, ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતા જોડાશે, સન ફાર્મા.ના મેનેજિંગ ડાયરેકટર દિલીપ સંઘવી જોડાશે

રાહુલ ગાંધી/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પીએમ પર શાબ્દિક પ્રહાર, લોકશાહીને મિત્રોનું રાજતંત્ર બનાવ્યુ, આ પ્રધાનમંત્રીના અમૃતકાળની ઉલ્ટીગંગા છેઃ રાહુલ ગાંધી

સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ/અમદાવાદ પોલીસની CM સાથે મુલાકાત, પોલીસતંત્રના અધિકારીઓએ કરી મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ તંત્રને આપ્યા સૂચન, નાના માણસને પરેશાની ન થાય તેવા બનાવો નિયમ, અમદાવાદ સી.પી. સંજય શ્રીવાસ્તવે લીધી મુલાકાત, શ્રીવાસ્તવ સાથે ટોચના પોલીસ અધિકારીઓ જોડાયા, શતાબ્દી મહોત્સવની વ્યવસ્થાની અપાઈ જાણકારી, CM ને મહોત્સવ વ્યવસ્થાની અપાઈ જાણકારી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy