Amit Shah/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, આજે વિજેતા ધારાસભ્યો સાથે મહત્વની બેઠક, બપોરે 1.30 કલાકે શુભેચ્છા બેઠકનું આયોજન, અમદાવાદ સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે મળશે બેઠક, ગઈકાલે શતાબ્દી મહોત્સવમાં શાહે આપી હતી હાજરી
traffic police/હવે ટ્રાફિક પોલીસ વાહન નહીં રોકે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી બેઠક, ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક અધિકારી સાથે કરી બેઠક, ટ્રાફિક નિયમોને સુધારા નવી પોલીસી પર ચર્ચા, નવા નિયમ પ્રમાણે વાહન ઊભા રાખવાનો નિયમ નથી, ટેકનોલોજીની મદદથી દંડ કરાશે, નિયમ ભંગ બદલ ઓછો દંડ વસૂલાઈ શકે છે, વાહનો પણ જપ્ત નહીં થઈ શકે, વાહનચાલકો પર આર્થિક ભારણ ન આવે તેવી વ્યવસ્થા
નીરવ મોદી/ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા કવાયત, નીરવને ભારત લાવવાનો રસ્તો સાફ, લંડન કોર્ટે યૂકેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા ના આપી મંજૂરી, હાલમાં લંડન જેલમાં છે નીરવ મોદી
LOOT/મોરબીના પીપળી ગામ પાસે સનસનાટીભરી લૂંટ, યુવાનને માર મારીને 29 લાખ રૂપિયાની લૂંટ, ખાનગી કંપનીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવાઇ, કારથી ઠોકર મારીને ચલાવવામાં આવી લૂંટ
Bihar hooch tragedy/લો બોલો, બિહારના લઠ્ઠાકાંડમાં 53ના મોત માટે જવાબદાર સ્પિરિટ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!