અંધાધૂંધ ગોળીબાર/જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ચક્કાજામ, બે યુવાનોને ગોળી મારી કરાઈ હત્યા, ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ, રાજૌરી-જમ્મુ હાઇવે, ચક્કાજામ કરાયો, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
ISI એજન્ટ/સુરત: ISI એજન્ટની ધરપકડનો મામલો, ISI એજન્ટ દીપક સાલુંકેની ધરપકડનો મામલો, દીપકના એકાઉન્ટમાં દિલ્હીની મહિલા રૂપિયા ટ્રાન્સફર કર્યા, નૂરી ફાતેમા નામની મહિલા દિલ્હીની રહેવાસી, પાક.ની ISI એજન્ટ હમીદ નૂરી ફાતેમાને રૂપિયા પહોચાડતો, , નૂરી ફાતેમા દીપક સાલુંકેના એકાઉન્ટમાં મોકલતી હતી, નૂરી ફાતેમાં હાલ દિલ્હીની જેલમાં બંધ
ચોરી/રાજકોટ: ઘરેણાની ચોરી કરતી ગેંગ પકડાઈ, ભક્તિનગર પોલીસે ગેંગને પકડી પાડી, 7 આરોપીને પોલીસ સુરત થી ઝડપી લાવી, આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા, લગ્નમાં જતી મહિલાના બેગમાંથી ચોરી કરી હતી, નાગરિક બેન્ક ચોક પરની ઘટના
દેવાયત ખવડ/રાજકોટ: લોકસાહિત્યકાર દેવાયત ખવડનો મામલો, મયુરસિંહ રાણાના પરિવારે PMO સુધી વાત પહોંચાડી, દેવાયત ખવડ સહિત સાથીઓ પોલીસ પકડથી દૂર, ગઈકાલે શ્રત્રિય સમાજે પોલીસમાં કરી હતી રજૂઆત, તટસ્થ તપાસની કરી માંગ
બાર એસોસિયેશન ચૂંટણી/રાજકોટ બાર એસોસિએશનમાં આજે ચૂંટણી, પ્રમુખપદ સહિત ના 44 ઉમેદવારોનો આજે ફેંસલો, સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન, સાંજે પરિણામ આવી જશે
રેલવે સ્ટેશન/સુરત:રેલ્વે સ્ટેશનના નિર્માણ કાર્યનો આરંભ, ગોદી સહિતની જગ્યાને કવર કરી કાટમાળ ખસેડવાનું શરૂ કર્યુ
બાર એસોસિયેશન ચૂંટણી/જામનગર: વકીલ મંડળની આજે યોજાશે ચૂંટણી, 7 પદ માટે થશે મતદાન, 881 વકીલો કરશે મતદાન, 7 હોદા માટે કુલ 16 ઉમેદવાર માટે જંગ, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, સહ ખજાનચીની ચૂંટણી
Bangladesh Vijay Divas/આજે 51મા વિજય દિવસની કરાશે ઉજવણી, ભારત-પાક. યુદ્ધમાં ભારતીય સેનાએ મેળવી હતી જીત, સાર્વભૌમ બાંગ્લાદેશની રચનાને કરાયું હતું ચિહ્નિત, સમગ્ર ઉત્તરપૂર્વીય રાજ્યો કરશે ઉજવણી
Kankaria Carnival/અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ વર્ષે યોજાશે કાંકરિયા કાર્નિવલ ફેસ્ટિવલ, 25 થી 31મી ડિસે.સુધી યોજાશે કાર્યક્રમ, મુખ્યમંત્રી, ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન, અમદાવાદીઓ સપ્તાહ સુધી માણી શકશે મજા
ગુજરાત વિધાનસભા શિયાળુ સત્ર 2022/પંદરમી ગુજરાત વિધાનસભાનું મળશે પહેલું સત્ર, 19 ડિસે. પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ, તમામ MLAને પ્રોટેમ સ્પીકર લેવડાવશે શપથ, શપથવિધીની શરૂઆત CMથી કરવામાં આવશે, વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની થશે ચૂંટણી, 20 ડિસે.ના રોજ હાથ ધરાશે ચૂંટણી, 20 ડિસેમ્બરે સરકાર મહત્વના વિધેયક પસાર કરશે, એક દિવસના સત્રમાં મહત્વના વિધેયકો કરશે પસાર