હત્યા/દહેગામ: પતિએ પત્નીની હત્યા કર્યાનો મામલો, પતિ દિનેશ સિહે પત્ની ગીતા બેનનુ ગળું કાપી કરી હત્યા, દિનેશસિહ લાઈટ મેન અને ખેતીનું કામ કરતો હતો, ઘરના સભ્યો લગ્ન પ્રસંગે ગયા ત્યારે ઝઘડો થયો હતો, પતિ પત્ની વચ્ચે ખટરાગ થી ખેલાયો ખૂની ખેલ
બાર એસોસિયેશન ચૂંટણી/ગાંધીનગર:ગાંધીનગર બાર એસો.ની ચૂંટણી, છેલ્લા 10 વર્ષથી સમરસ બોડી બનતી હતી, પ્રમુખ, ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્ટરી, સહિતના હોદ્દા ચૂંટણી, સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે
મહેસાણા નગરપાલિકા/મહેસાણા: પાલિકામાં ભૂગર્ભ ગટર શાખા ઇન્ચાર્જ સસ્પેન્ડ, ઇન્ચાર્જ વિશાલ ઓઝાને સસ્પેન્ડ કરાયા, ફરજ પ્રત્યે બેદરકારી રાખતા કરાયા સસ્પેન્ડ, દરબાર વેસ્ટ એજન્સીને 17 નોટિસ
રેલ્વે અકસ્માત/મણિનગર રેલ્વે સ્ટેશન પાસેની ઘટના, ટ્રેનની અડફેટે દંપતીનું અરેરાટીભર્યું મોત, મહારાષ્ટ્રનું દંપતી અમદાવાદ આવ્યું હતું, સ્વજનની મરણયાત્રામાં જતાં ટ્રેન અકસ્માત, રેલ્વે ટ્રેક પરથી પસાર થતા દંપતીનો થયો અકસ્માત
અમિત શાહ/ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, ગાંધીનગર લોકસભા વિસ્તારના 7 MLAની શાહ સાથે બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત, વિકાસનાં નવા કામો અને રોડમેપ અંગે ચર્ચા થશે, ટોચનાં વિજેતા ધારાસભ્યો બેઠકમાં રહેશે હાજર
છેડતી/જૂનાગઢ: શાળામાં વિદ્યાર્થીનીઓના અડપલાનો મામલો, અમરાપુર શાળામાં વિદ્યાર્થીનીઓને અડપલાનો મામલો, શિક્ષક, આચાર્ય અને પટાવાળા સામે ફરિયાદ, પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીઓને આપી હતી ધમકી, વાલીને જાણ ન કરવા આપી હતી ધમકી, પટાવાળાએ ગિરીશ લાડાણીને ભગાડવામાં કરી મદદ, વાલીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ
ક્રાઇમ ન્યૂઝ/અમદાવાદ: કોતરપુર વોટર વર્ક્સમાં માનવ અંગની ઘટના, પોલીસે માનવ અંગને કબ્જે કર્યા, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો, પોલીસે માનવ અંગને તપાસ માટે FSL માં મોકલ્યું, આસપાસના વિસ્તારમાં પોલીસે તપાસ હાથ ધરી
ભૂવો/બનાસકાંઠામાં મંતવ્ય ન્યૂઝનાં અહેવાલની અસર, ભૂવાએ 36.10 લાખ લીધેલા રૂપિયા પરત આપ્યા, બનાસકાંઠા: ભુવો પૈસા લેતો મામલો, ભુવો પૈસા લેતો વીડિયો વાયરલ મામલો, દાગીના સહિત 36.10 લાખ પડાવ્યા હતા
અંધશ્રદ્ધા/જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો, જૂનાગઢની દીકરી અંધશ્રદ્ધામાં ફસાઇ, જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, મુંબઇના સાસરિયાએ અંધશ્રદ્ધામાં ન કરવાનું કરાવ્યું, ગર્ભપાત કરવા પણ કરી મજબુર, મારી નાખવાની ધમકી આપવામાં આવી. સમગ્ર મામલે મહિલા પતિ સાસુ સસરા સામે નોંધાવી ફરિયાદ
Pramukhswami janm shatabdi mahotsav/શતાબ્દી મહોત્સવનો બીજો દિવસ, ગઇકાલે શાહે લીધી હતી મુલાકાત, અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા, આજે પણ મહાનુભાવો આપશે હાજરી, બે દિવસથી લોકોનો ધસારો જોવા મળ્યો, પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી, GCCI કોન્ફરન્સનો કાર્યક્રમ ભારતીય સંસ્કૃતિ દિનની ઉજવણી થશે