Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

અકસ્માત/સુરત: વિદ્યાર્થીની ચાલુ બસમાંથી પટકાવાનો મામલો, સમગ્ર ઘટનાનાં CCTV આવ્યા સામે, માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી, સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ, માતા-પિતા વિહોણી વિદ્યાર્થીનીના વહારે આવ્યા મંત્રી, તબીબ સારવારનો ખર્ચ ઉઠાવવા આપી બાહેંધરી, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ વ્હારે આવ્યા, જરૂરી તમામ સહાયો પૂરી પાડવાની ખાતરી આપી

ગુજરાત વિધાનસભા/19મી ડિસે.ચૂંટાયેલા સભ્યો MLA તરીકે લેશે શપથ, 19મી ડિસેમ્બરે ધારાસભ્ય પદનાં શપથગ્રહણ કરાશે, આ કાર્યક્રમ મંત્રીમંડળની રચના બાદ યોજાશે, 20મી ડિસે.એક દિવસ માટે વિધાનસભા સત્ર મળશે, જેમાં સ્પીકરની વિધિવત રીતે વરણી કરવામાં આવશે, વિધાનસભા સ્પીકર માટે રમણલાલ વોરાનું નામ ચર્ચામાં, ગણપત વસાવાનું નામ પણ ચર્ચામાં

સિંચાઈ/અરવલ્લી જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું, મેશ્વો ડેમમાંથી 100 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું, 17 ગામના ખેડૂતોની 700 હેક્ટર જમીનને મળશે લાભ, માઝૂમ ડેમમાંથી હાલ 50 ક્યુસેક પાણી કાલે છોડાશે, 2000 હેક્ટર જમીનને સિંચાઈનો મળશે લાભ

India China Tawang/ભારત-ચીન તણાવ વિવાદનો મામલો, અમેરિકાએ ભારતને આપ્યું સમર્થન, રાહતની વાત છે બંને પક્ષોએ પીછેહઠ કરી, ભારત-ચીન તણાવ મુદ્દે પાછા હટવાની આપી માહિતી

CM Bhupendra Patel/CM ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી, વૈષ્ણોદેવી અંડરપાસનું કર્યુ લોકાર્પણ, સરદારધામ ખાતે જાહેરસભાને કરશે સંબોધન, સાંજે શતાબ્દી મહોત્સવ ઉદ્ધાટનમાં આપશે હાજરી

અમદાવાદમાં રોગચાળો/અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો, ચાલુ માસે 130 થી પણ વધારે કેસ નોંધાયા, મચ્છરજન્ય કેસમાં ઘટાડો, એક થી પાંચ વર્ષના બાળકોમાં ઓરીના કેસમાં વધારો, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો

Pramukhswami janm shatabdi mahotsav/પૂજય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, વડાપ્રધાન મોદી મહોત્સવનો કરાવશે શરૂઆત, PM મોદી- પૂજ્ય મહંતસ્વામીનાં હસ્તે શુભારંભ, 15મી જાન્યુઆરી સુધી ચાલશે શતાબ્દી મહોત્સવ

Indian Army's action/અરુણાચલ પ્રદેશમાં તવાંગની ઘટના પછી ભારતની સરહદ પર મોટાપાયે લશ્કરી કવાયતની તૈયારી

Pramukhswami janm shatabdi mahotsav/ભવિષ્યની આધ્યાત્મિક નગરીની ઝાંખી આપે છે પ્રમુખસ્વામી નગર

Pramukhswami janm shatabdi mahotsav/આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો થશે પ્રારંભ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy