સિંચાઈ/
અરવલ્લી જિલ્લામાં સિંચાઈ માટે પાણી છોડાયું, મેશ્વો ડેમમાંથી 100 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું, 17 ગામના ખેડૂતોની 700 હેક્ટર જમીનને મળશે લાભ, માઝૂમ ડેમમાંથી હાલ 50 ક્યુસેક પાણી કાલે છોડાશે, 2000 હેક્ટર જમીનને સિંચાઈનો મળશે લાભ
