ભારત-ચીન/ભારત-ચીન સેના વચ્ચે ઘર્ષણને લઇ વિવાદ, વિપક્ષી દળોએ ગૃહમાં ચર્ચાની કરી માંગ, કોંગ્રેસ,ટીએમસી,ઔવેસીએ સ્થગન પ્રસ્તાવ મૂકયો, પી.એમ મોદી સંસદમાં આપે જવાબ: વિપક્ષ, નાસીર હુસેને રાજ્યસભામાં ચર્ચાની માંગ કરી, વિપક્ષી દળોએ ચર્ચા માટે નોટિસ મોકલી, દેશને અંધારામાં ના રાખવામાં આવે: વિપક્ષ
કુંવરજી હળપતિ/રાજય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિએ ચાર્જ સંભાળ્યો, સ્વર્ણિમ સંકુલ 2માં ઓફિસ ચાર્જ સંભાળ્યો, કુંવરજી હળપતિએ ઓફિસમાં કરી પૂજા અર્ચના, ઓફિસ સ્ટાફ અને સમર્થકો સાથે કરી પૂજા
કાતિલ દોરી/ઊંઝામાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને 40 જેટલા ટાંકા આવ્યા, દોરી વેચનારા સામે તપાસની માંગ, એકટીવા પર જઈ રહેલ યુવકનું ગળું કપાયું, સમયસર સારવાર મળી જતા યુવાનનો જીવ બચ્યો
કુંવરજી બાવળિયા/કુંવરજી બાવળિયા પહોંચ્યા સચિવાલય, બાવળિયાએ ચેમ્બરમાં કરાવી સત્યનારાયણની કથા, પૂજા કરી પોતાનો કાર્યભાર સંભાળ્યો
નવજાત બાળક/સુરતઃ નવજાત બાળકને ત્યજી દેવાયું, મગદલ્લામાં નવજાત બાળક ફેંકી દેવાયું, નિષ્ઠુર માતાએ પાપ છુપાવવા બાળકને ત્યજ્યું, બાળકને બિલ્ડીંગ પરથી નીચે ફેંકાયું, બાળકને ફેંકી દેવાની ઘટના CCTVમાં કેદ, પોલિસે શંકાસ્પદ યુવતીની પૂછપરછ હાથ ધરી
કાતિલ દોરી/સુરત શહેરમાં કાતિલ દોરીનો કહેર શરૂ, પતંગ દોરાથી અકસ્માત સર્જાયો, એડવોકેટનું પતંગના દોરાથી ગળું કપાયું, તાત્કાલિક સારવાર મળતાં જીવ બચ્યો
ધરપકડ/MPના કોંગ્રેસ નેતા રાજા પટૈરિયાની ધરપકડ, પન્ના પોલીસે કોંગી નેતાની કરી ધરપકડ, PM મોદી મુદ્દે આપ્યું હતું વિવાદીત નિવેદન