Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ઔદ્યોગિક ઉત્પાદન/ઓકટોબરમાં દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો, દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો, ઉત્પાદનમાં 26 મહિનાનો સૌથી મોટો ઘટાડો, માઇનિંગ-વીજ ઉત્પાદનમાં નબળા દેખાવને કારણે ઘટાડો, મેન્યુફેકચરિંગ, માઈનિંગ, વીજ ઉત્પાદનમાં ઘટાડાના કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો

પરીક્ષા પે ચર્ચા/બોર્ડનાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ, વિદ્યાર્થીઓ,વાલીઓ,શિક્ષકો માટે લેખન સ્પર્ધા, 30 ડિસે.સુધી 84, વિદ્યાર્થી,શિક્ષક,વાલીની પસંદગી કરાશે, સ્પર્ધકો નક્કી કરવા 30 ડિસે.સુધી લેખન સ્પર્ધા યોજાશે, જે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બનશે, PM દર વર્ષે ધો.10-12ની પરીક્ષા વખતે કરે છે આયોજન, આ વખતે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું કરાયું આયોજન

પરીક્ષા/ગુજરાત યુનિ.ની સ્થગિત પરીક્ષાનો આજથી પ્રારંભ, અંડર ગ્રેજ્યુએશન સેમ-3,BBA-BCAની પરીક્ષા લેવાશે, પરીક્ષામાં 65 હજારથી વધુ વિદ્યાર્થીઓ રહેશે ઉપસ્થિત, યુનિ.સંલગ્ન 125થી વધુ કોલેજોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ

નોટબંધી/દેશમાં સરકાર ગમે ત્યારે રૂ.2 હજારની નોટ બંધ કરી શકે, સાંસદ નીશિકાંત દુબેનો સંકેત, ટેરર ફંડિંગ,ડ્રગ્સ સિન્ડિકેટ માટે ઉપયોગ કરાયાનો દાવો, સાંસદ નીશિકાંત દુબે દ્વારા કરાઇ માંગણી, છેલ્લાં 3 વર્ષથી રૂ.2 હજારની નોટનું પ્રિન્ટિંગ બંધ, ભાજપ સાંસદ નીશિકાંત દુબેનો ટેરર ફંડિંગનો આરોપ

ઠંડી/સમગ્ર રાજ્યમાં અચાનક જ ઠંડીમાં ઘટાડો, આજથી રાજ્યમાં માવઠાની આગાહી, અમદાવાદમાં લઘુ. 19.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં, 17.3 ડિગ્રી ઠંડી નોંધાઈ, નલિયામાં 11 ડિગ્રી સિવાય સર્વત્ર ઠંડી ઘટી

વિદ્યાસહાયક/વિદ્યાસહાયકની ભરતીનું આજે મેરિટ લિસ્ટ જાહેર કરાશે, આજે પહેલું મેરિટ લિસ્ટની યાદી જાહેર થશે, ધો.1-8માં વિદ્યાસહાયકોની જાહેર થઇ હતી ભરતી, અગાઉ 10મી ઓકટોબરે કરાઇ હતી જાહેરાત

સીંગતેલ ભાવવધારો/ફરી કોમનમેનને મોંઘવારીનો માર, સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો, પ્રતિ ડબ્બે રૂ.30નો ભાવવધારો થયો, ડબ્બાનો ભાવ 2670-2675 સુધી પહોચ્યો, કપાસિયા તેલમાં ડબ્બે 10 રૂપિયાનો નજીવો ઘટાડો, કપાસિયા તેલ 2175-2185 નાં ભાવે બજારમાં ઉપલબ્ધ

અકસ્માત/નવસારી: બીલીમોરામાં ગેસનો બાટલો ફાટયો, આતલીયા ગામે ગેસનો બાટલો ફાટ્યો, રસોઈ બનાવતા સમયે ગેસનો બોટલો ફાટયો, અકસ્માતે બાટલો ફાટતાં ચાર લોકો દાઝ્યા, ચાર પૈકી બાળકનું સારવાર દરમ્યાન મોત

ફુગાવામાં ઘટાડો/કેન્દ્ર દ્વારા મોંઘવારી મુદ્દે રાહતનાં સમાચાર, નવેમ્બરમાં રિટેલ ફુગાવામાં થયો ઘટાડો, દેશમાં રિટેલ ફુગાવો ઘટીને 5.88 ટકા પર, 11 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો ફુગાવો, ખાદ્ય ફુગાવો 4.67 ટકા,ઓકટો.માં 7.01 ટકા હતો, કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેકસ આધારિત ઘટાડો નોંધાયો

પોપ્યુલર બિલ્ડર રમણભાઈ/પોપ્યુલર બિલ્ડર કરોડોનાં કૌભાંડનો મામલો, રમણ પટેલનાં વધુ રિમાન્ડ માટે સરકારની અરજી, સરકારની અરજીને રદ્દ કરવામાં આવી હવે ઉપલી અદાલતમાં અરજી કરાય તેવી શકયતા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy