મોરબી પુલ હોનારત/મોરબી પુલ દુર્ઘટનાનો મામલો, સુઓમોટો PILમાં સરકારની હાઇકોર્ટમાં ખાતરી, કસૂરવાર મોરબી પાલિકાને વિખેરી નંખાશે, મોરબી, નપાને સુપરસીડ કરવા કાર્યવાહી કરાશે, આ મહત્વની રજૂઆત રાજ્ય સરકાર દ્વારા HCમાં કરાઈ, સરકાર તરફથી હાઇકોર્ટને ખાતરી અપાઈ, મોરબી નપા વિરુદ્ધ કાર્યવાહી કરવા સૈદ્ધાંતિક મંજૂરી, શિક્ષાત્મક પગલાં રૂપે મોરબી નપાને વિખેરી નંખાશે
BAPS શતાબ્દિ મહોત્સવ/પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરાવશે પ્રારંભ, BAPS વડા પૂજય મહંત સ્વામી રહેશે ઉપસ્થિત, નામાંકિત સંતોમહંતો અને અગ્રણીઓ રહેશે હાજર, આવતીકાલે ફરી ગુજરાત આવશે PM મોદી, ભાડજ સર્કલ પાસે શતાબ્દી મહોત્સવ ઉજવાશે, 14 ડિસે.થી 15મી જાન્યુ.સુધી ઉજવાશે મહોત્સવ, પૂજ્ય પ્રમુખસ્વામીની 100મી જન્મજયંતિની ઉજવણી, સમગ્ર દેશ, અને દુનિયામાંથી હરભક્તો ઉમટશે, એક મહિના સુધી વિવિધ ભવ્ય કાર્યક્રમનું આયોજન
Bhupendrapatel government/રાજ્યમાં ફરી દાદાની બની સરકાર, ભૂપેન્દ્ર પટેલનું ટૂ ટાયર મંત્રીમંડળ, 33 પૈકી 12 જિલ્લાને પ્રતિનિધિત્વ, મંત્રીઓમાં સુરત જિલ્લાનો દબદબો, ભૂપેન્દ્ર પટેલ 17મા સી.એમ પદે આરૂઢ, 8 કેબિનેટ,8 રાજ્યકક્ષાનાં મંત્રીઓ, સાત મંત્રીઓને કરાયા રિપિટ, અગિયાર પૂર્વ મંત્રીને પડતા મુકાયા, ચાર પટેલ,ત્રણ કોળી,ત્રણ આદિવાસીનો સમાવેશ, બે દલિત,એક ક્ષત્રિયનો કેબિનેટમાં સમાવેશ
India China Tawang/અરૂણાચલમાં ડ્રેગનની હવે ખેર નથી, ભારત-ચીનનાં સૈનિકો વચ્ચે હિંસક અથડામણ, ભારતીય આર્મીએ 300 સૈનિકોને ભગાડયા, LAC નજીક તવાંગ સેકટરમાં 9 ડિસે.થયું હતું ઘર્ષણ, હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાની જાણકારી
#BHUPENDRAPATEL/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ચાર્જ લેશે, સવારે 10:30 કલાકે લેશે ચાર્જ, અન્ય મંત્રીઓ પણ આજે ચાર્જ સંભાળશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ચાર્જ લેશે, , સવારે 10:30 કલાકે લેશે ચાર્જ, અન્ય મંત્રીઓ પણ આજે ચાર્જ સંભાળશે
Parashottam solanki/કેશુબાપાથી લઈને ભુપેન્દ્ર પટેલ સુધીની સરકારમાં મંત્રીપદ પાક્કુ કરતા પરષોત્તમ સોલંકી