Bhupendrapatel government/ રાજ્યમાં ફરી દાદાની બની સરકાર, ભૂપેન્દ્ર પટેલનું ટૂ ટાયર મંત્રીમંડળ, 33 પૈકી 12 જિલ્લાને પ્રતિનિધિત્વ, મંત્રીઓમાં સુરત જિલ્લાનો દબદબો, ભૂપેન્દ્ર પટેલ 17મા સી.એમ પદે આરૂઢ, 8 કેબિનેટ,8 રાજ્યકક્ષાનાં મંત્રીઓ, સાત મંત્રીઓને કરાયા રિપિટ, અગિયાર પૂર્વ મંત્રીને પડતા મુકાયા, ચાર પટેલ,ત્રણ કોળી,ત્રણ આદિવાસીનો સમાવેશ, બે દલિત,એક ક્ષત્રિયનો કેબિનેટમાં સમાવેશ

Breaking News