શપથવિધિ/ભૂપેન્દ્ર પટેલ સરકારનો શપથ સમારોહ, ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે દાદા લીધા શપથ, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા, તમામ આમંત્રિત મહેમાનો કાર્યક્રમમાં હાજર, વડાપ્રધાન મોદી,શાહ સહિત દિગ્ગજોની ઉપસ્થિતિ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર, તમામ આમંત્રિતો કાર્યક્રમ સ્થળે રહ્યાં હાજર, ગુજરાતમાં સતત સાતમીવાર ભાજપની સરકાર
શપથવિધિ/પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન, હાલ પાર્ટ-1નાં જ મંત્રીઓ લેશે શપથ, આગામી સમયમાં મંત્રીમંડળ વિસ્તરણનાં આપ્યા સંકેત, મંત્રીમંડળને લઇ આપ્યું મોટું નિવેદન
શપથવિધિ/શપથવિધિ બાદ નવા મંત્રીઓને આજે જ થઇ શકે છે બંગલાની ફાળવણી, શપથ બાદ નવા મંત્રીઓને બંગલા ફાળવાશે આજે સાંજ સુધીમાં બંગલાની ફાળવણી કરાય તેવી શકયતા
દૂધસાગર ડેરી/મહેસાણા: વિપુલ ચૌધરીની જામીન અરજી મંજુર, સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કરાઈ જામીન અરજી, કોઈપણ શરત વગર મંજુર કરાયા જામીન, દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં છે ચૌધરી
હોટેલ લીલા-ભાજપના વિધાનસભ્યોનું ભોજન/લીલા હોટેલમાં યોજાયો જમણવાર, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રહ્યા હાજર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રહ્યા હાજર, હર્ષ સંઘવી,અલ્પેશ ઠાકોર પણ રહ્યા હાજર, જીતુ વાઘાણી, માલતી મહેશ્વરી પણ રહ્યા હાજર
અવસાન/પોરબંદર: ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના પિતાનું અવસાન, 96 વર્ષની ઉંમરે દેવાભાઇ મોઢવાડીયાનું અવસાન, બપોરે 3 કલાકે મોઢવાડા ગામેથી સ્મશાનયાત્રા નીકળશે
શપથવિધિ/પીએમ નરેન્દ્ર મોદીનો હોટલ લીલાનો કાર્યક્રમ કેન્સલ, રાજભવનથી સીધા જ શપથવિધી સમારોહમાં જશે, ચુંટાયેલા MLA ભોજન કરી શપથવિધિ સ્થળે જશે, પીએમની વિઝીટ છેલ્લી ઘડીએ રદ્દ કરવામાં આવી, સંભવિત મંત્રીઓ CM અને સીઆર સાથે કરશે બેઠક