પીએમ મોદી ગુજરાત પ્રવાસ/પીએમ મોદી સાથે 182 વિધાનસભ્યોનું ભોજનઃ ગુજરાતી,કાઠિયાવાડી, પંજાબી વાનગી પીરસાશે
શપથવિધિ/અમરેલીના કૌશિક વેકરીયાની વિધાનસભાના ઉપદંડક તરીકે નિયુક્તિ, કૌશિક વેકરીયા વેકરિયાએ પરેશ ધાનાણીને આપ્યો છે પરાજય
ચોરી/સુરત: ચોર તસ્કરો બેફામ બન્યા, ભગવાનના મંદિર પણ નથી સુરક્ષિત, ચોરોએ મંદિરને બનાવ્યું નિશાન, રિંગરોડ હનુમાન મંદિરમાં ચોરીની ઘટના, મંદિરમાંથી કુલ 66 હજારના મુદ્દામાલની ચોરી કરી, દાનપેટી અને ચાંદીના મુગટની ચોરી, સવારના 4 વાગ્યા આસપાસ ચોરીની ઘટના, ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
પીએમ મોદી/તમામ ધારાસભ્યો માટે યોજાશે ભોજન સમારોહ, બપોરે 12 વાગે હોટેલ લીલામાં તમામ ધારાસભ્યો, વડાપ્રધાન મોદી સાથે ભોજન ગ્રહણ કરશે,વડાપ્રધાનને પસંદગીની વાનગીઓ પીરસવામાં આવશે, ગુજરાતી ફેમસ વાનગીઓનો પીરસવામાં આવશે
શપથવિધિ/વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનાં નામની ચર્ચા, મંત્રીમંડળમાં 16 ધારાસભ્યોને કુલ મળી શકે છે સ્થાન, આજે સાંજે મંત્રીમંડળ બાદ મળી શકે પ્રથમ કેબિનેટની બેઠક, બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની થઇ શકે છે ફાળવણી
આરએસએસ/ભારતના દરેક ગામમાં સંઘની હોવી જોઇએ શાખા, RSSના વડા મોહન ભાગવતે કર્યો હુંકાર, અસમનાં પ્રવાસ દરમિયાન કાર્યક્રમમાં આપી, જાણકારી, તમામ મતભેદો છોડી તમાન નાગરિકોએ કરવો પડશે પ્રયાસ, રાષ્ટ્રનાં કલ્યાણ માટે અથાગ પ્રયત્ન કરવો જોઈએ, દેશની સતત પ્રગતિ માટે પ્રયાસ કરવા જોઈએ
શપથવિધિ/શપથ લેનારા MLAને હાઈ-ટી માટે આમંત્રણ, CM બંગલા પર તમામ ધારાસભ્યોને બોલાવાયા, શપથ લેનારા ધારાસભ્યો પહોંચી રહ્યા છે બંગલે, તમામ મંત્રી મંડળ સીએમ બંગલે પહોંચશે, નક્કી મંત્રીઓને સવારે હાઈ-ટી માટે અપાયું આમંત્રણ, મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકનું કરાયું આયોજન, જેમાં હાઈ-ટી સાથે મહત્વપૂર્ણ મુદ્દે થશે ચર્ચા, આજે ભાજપની નવી સરકારનો શપથ સમારોહ