શપથવિધિ/બચુ ખાબડ મંત્રીપથના શપથ લેશે, બચુ ખાબડની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત, મારા મત વિસ્તારના પ્રશ્નો હલ કરીશ, પાણી,સિંચાઈના પ્રશ્નો હજુ બાકી છે, એક વર્ષમાં સિંચાઈની યોજનાઓ પૂર્ણ કરવી પ્રાયોરિટી
અકસ્માત/મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત, વિદ્યાર્થીઓને લઈ જઈ રહેલી બસ પલટી ગઈ, 2 વિદ્યાર્થીઓના મોત, 45 જેટલા વિદ્યાર્થીઓને ઈજા, ખોપોલીમાં પિકનિક પર આવ્યા હતા વિદ્યાર્થીઓ, ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત થયાની આશંકા
ઇન્ડિયા ગ્લોબલ ફોરમ/ઈન્ડિયા ગ્લોબલ ફોરમ UAE 2002નો થશે પ્રારંભ, કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર કરશે ઉદ્ધાટન, G-20 સમિટની અધ્યક્ષતા મુદ્દે થશે ચર્ચા, 12 થી 16 ડિસે.સુધી દુબઈ-અબુધાબીમાં કાર્યક્રમ
શાહરૂખ ખાન/વૈષ્ણોદેવીનાં દરબારમાં પહોંચ્યા શાહરૂખખાન, ફિલ્મ રિલીઝ પહેલાં જ ટેકાવ્યું માથું, બોલિવૂડ અભિનેતા શાહરૂખખાને કર્યા દર્શન, ફિલ્મ પઠાણ આગામી મહિને થવાની છે રિલિઝ, ફિલ્મનો બોયકોટ કરાતાં વિરોધ શાંત કરવા પ્રયાસ, અગાઉ શાહરૂખ બે ડિસે.મક્કા પણ ગયા હતા
નાસા/40 હજાર કિમી પ્રતિ કલાકની સ્પીડે પરત ફર્યુ એલિયન, નાસાના આર્ટમિસ લ્યૂનર કાર્યક્રમનો પહેલો તબક્કો પૂર્ણ, ઓરિયન કેપ્સૂલ રવિવારે પરત પૃથ્વી પર ફર્યુ, જેના દ્વારા ચંદ્ર માટેની વધુ જાણકારી મળી શકશે
શપથવિધિ/મોડાસાના ભાજપના ધારાસભ્ય લેશે મંત્રીપદના શપથ, ભીખુસિંહ પરમાર લેશે મંત્રીપદના શપથ, અરવલ્લીને મળ્યું પ્રથમ પ્રધાન પદ, સમર્થકોમાં ઉજવણીનો માહોલ
શપથવિધિ/આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ, ગાંધીનગરમાં બપોરે 2.00 કલાકે શપથનો કાર્યક્રમ, મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે, બાદમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી શપથ લેશે, આજે 16 જેટલાં મંત્રીઓ લઈ શકે છે શપથ
ગુજરાત ભાજપ મંત્રીમંડળ/કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલ બનશે મંત્રી, કુંવરજી બાવળિયા બનશે મંત્રી,ધારાસભ્યોને ફોન કરી જાણ કરાઈ, આજે મંત્રી તરીકેના શપથ લેશે, કનુ દેસાઈ-ઋષિકેશ પટેલ કેબિનેટમંત્રી બનશે, રાઘવજી પટેલને પણ ફોનથી જાણ કરાઈ, મોદીના આવતા જ હાઈકમાન્ડથી ફોન શરૂ, બલવંતસિંહ રાજપૂતને ફોનથી કરાઇ જાણ