ચોરી/
સુરત: ચોર તસ્કરો બેફામ બન્યા, ભગવાનના મંદિર પણ નથી સુરક્ષિત, ચોરોએ મંદિરને બનાવ્યું નિશાન, રિંગરોડ હનુમાન મંદિરમાં ચોરીની ઘટના, મંદિરમાંથી કુલ 66 હજારના મુદ્દામાલની ચોરી કરી, દાનપેટી અને ચાંદીના મુગટની ચોરી, સવારના 4 વાગ્યા આસપાસ ચોરીની ઘટના, ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
