અકસ્માત/ ભાવનગર:વલ્લભીપુર પાસે અકસ્માતમાં ત્રણના મોત બોટાદથી ભાવનગર આવી રહેલ પરિવારનો અકસ્માત અસ્તિ વિસર્જન માટે જઈ રહ્યો હતો પરિવાર વાહન પલટી મારી જાત ઘટના સ્થળે ત્રણના મોત 18 જેટલા લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

Breaking News