મોરબી પુલ હોનારત/ મોરબી પુલ દુર્ઘટનાનો મામલો, સુઓમોટો PILમાં સરકારની હાઇકોર્ટમાં ખાતરી, કસૂરવાર મોરબી પાલિકાને વિખેરી નંખાશે, મોરબી, નપાને સુપરસીડ કરવા કાર્યવાહી કરાશે, આ મહત્વની રજૂઆત રાજ્ય સરકાર દ્વારા HCમાં કરાઈ, સરકાર તરફથી હાઇકોર્ટને ખાતરી અપાઈ, મોરબી નપા વિરુદ્ધ કાર્યવાહી કરવા સૈદ્ધાંતિક મંજૂરી, શિક્ષાત્મક પગલાં રૂપે મોરબી નપાને વિખેરી નંખાશે

Breaking News