શપથવિધિ/ ગુજરાતના 18મા સીએમ ભુપેન્દ્ર પટેલની પીએમની હાજરીમાં તાજપોશી

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ બીજી વખત ભૂપેન્દ્ર પટેલની તાજપોશી થઈ હતી. ભુપેન્દ્ર પટેલે સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અગાઉ ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં છેલ્લી મુદત માટે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે પૂરો પ્રયાસ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત […]

Top Stories Gujarat

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ બીજી વખત ભૂપેન્દ્ર પટેલની તાજપોશી થઈ હતી. ભુપેન્દ્ર પટેલે સોમવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અગાઉ ભુપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર 2021માં છેલ્લી મુદત માટે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણને મેગા શો બનાવવા માટે ભાજપે પૂરો પ્રયાસ કર્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને કેન્દ્રીય પ્રધાનો તેમના શપથ ગ્રહણમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.