ઠંડી/
સમગ્ર રાજ્યમાં અચાનક જ ઠંડીમાં ઘટાડો, આજથી રાજ્યમાં માવઠાની આગાહી, અમદાવાદમાં લઘુ. 19.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં, 17.3 ડિગ્રી ઠંડી નોંધાઈ, નલિયામાં 11 ડિગ્રી સિવાય સર્વત્ર ઠંડી ઘટી
