ગુજરાત ભાજપ/ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીનો નિર્ણય, મુખ્યમંત્રી મંત્રીમંડળની યાદી સાથે રાજ્યપાલને મળશે, બપોરે 2 કલાકે રાજ્યપાલને મળશે, 12 ડિસે. સપથ સમારોહનુ આયોજન
ડ્રગ્સ/અમદાવાદ : MD ડ્રગ્સ સાથે બેની ધરપકડ, SOGએ 124 ગ્રામ ડ્રગ્સ સાથે કરી ધરપકડ, બે આરોપીની રામોલથી ધરપકડ કરી, મુંબઈના અમરીન ખાન પાસેથી લવાયું હતુ ડ્રગ્સ
ખાલિસ્તાની/પંજાબના તરનતારનમાં રોકેટલોન્ચરથી હુમલો, પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો કરાયો, રોકેટ લોન્ચર એટેક કરાયાની ઘટના હુમલા પાછળ ખાલિસ્તાની આતંકીઓનો હાથ
આવાસ યોજના/આવાસ યોજનાના હપ્તા ના ભરનારા પર તવાઈ, અમદાવાદમાં હપ્તા ના ભરનાર લાભાર્થી સામે એકશન લેવાશે, મકાન પરત લેવા AMC દ્વારા કરાયો નિર્ણય, આવાસ ડ્રોમાં ફાળવણી બાદ હપ્તાના ભરાયાની વિગત, અંદાજીત પાંચ હજાર આવાસમાં નથી ભરાયા હપ્તા, આવા લાભાર્થીને હપ્તા ભરવા મ્યુનિ.નોટિસ આપશે, નોટિસ છતાં હપ્તા નહીં ભરાય તો મકાન પરત લેવાશે
બોર્ડની પરીક્ષા/માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષાનો મામલો, ધો.10-12ના 14 લાખ ફોર્મ ભરાયા, ધો.12 સાયન્સ ઓનલાઇન ફોર્મ ભરવા મુદત વધી, 14મી, સુધી વિદ્યાર્થી નિયત ફી સાથે ફોર્મ ભરી શકાશે, જયારે 15મીથી લેઇટ ફી લેવામાં આવશે, બોર્ડ દ્વારા લેઇટ ફી માટે ત્રણ તબક્કા નકી કરાયા, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થશે વધારો
વિદેેશગમન/ભારતીયોને વિદેશ જઇ વસવાનો અનોખો ક્રેઝ, એક જ વર્ષમાં 1.83 લાખ ભારતીયો વિદેશ સ્થાયી થયા, ભારતીય નાગરિકોમાં વિદેશ, વસવાનો ટ્રેન્ડ વર્ષો જૂનો, ચાલુ વર્ષે પણ 1.83 લાખ ભારતીયો વિદેશ જઇ વસ્યા, 2022માં સૌથી વધુ ભારતીયોએ મેળવી વિદેશી નાગરિકતા, 2011થી અત્યાર સુધી 16 લાખ લોકો વિદેશમાં સ્થાયી થયા
ટ્વિટર/ટ્વિટર 150 કરોડ નિષ્ક્રિય ખાતા ડિલિટ કરશે, ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે કરી હતી જાહેરાત, સોફ્ટવેર અપડેટથી વાસ્તવિક ખાતાની મળશે માહિતી, ટ્વિટરમાં સામુહિક છટણીમાં મહિલાને નિશાન બનાવાઈ, કેસ કરનાર બે મહિલાઓએ મસ્ક પર મુકયો આરોપ
આરોગ્ય કેન્દ્ર/ગીર સોમનાથ: આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી, કોડીનારના ડોળાસા આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી, કરોડોની સરકારી દવાનો જથ્થો થયો, નકામો, દર્દીઓને સારવાર માટે દવા અપાઇ જ નહીં, તમામ દવાઓ એક્સપાયર થઈ ગઈ, આગેવાનોએ મુલાકાત લેતાં મામલો બહાર આવ્યો, સમગ્ર મામલે જિલ્લાનું આરોગ્ય તંત્ર દોડતું થયું, જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા